________________
( ૧૭૦ )
અ:—તેની સાથે રહેનારા લાભથીજ હાય નહિ જાણે તેમ તેના માલ્યપણાથી નાના શરીરમાં પણ સઘળા ગુણાના સમૂહ રહેવા લાગ્યા. ॥ ૬૮ ॥
स पित्रा पाठितो यत्ना - दुपाध्यायस्य संनिधौ ॥ विद्याविहंगविश्राम - विटपी समजायत ।। ६९ ॥
1
અર્થ:—પિતાએ ઉપાધ્યાયપાસે યત્નપૂર્વક ભણાવેલા એવા તે ગુણવાં કુમાર વિદ્યારૂપી પક્ષીને વિશ્રામ લેવામાટે વૃક્ષસરખા થયા. समं समंत्रिपुत्रेण । सागरेण गुणान्धिना || અમ્પયનન્ત્રનું સર્વ—છા: શૈશવમાર્ || ૭૦ || અર્થ :—ગુણાના સમુદ્રસરખા મંત્રિપુત્રની સાથે સર્વ કલાઓના હમેશાં અભ્યાસ કરતા તે માલ્યપણુ ઉલ્લધી ગયા. ॥ ૭૦ u तारं तारुण्यमाप्तोऽसो । रूपेण च बलेन च ॥
शल्यायते स्म नारीणां । नानारीणां च चेतसि ॥ ७१ ॥ અ:—મનેાહર ચુવાવસ્થાને પ્રાપ્ત થઇને તે રુપ અને ખળથી સીએના અને શત્રુએના મનમાં શણ્યરુપ થયા. ॥ ૭૧ ૫ अन्यदा विनिविष्टेषु | पार्षद्येषु यथाक्रमं ॥
कुमारेऽस्मिन् गुणागारे | श्रृंगारयति संसदं ॥ ७२ ॥ અઃ—હવે એક દિવસ સભાસદા નુક્રમે એકે છતે તથા ગુણવાન કુમાર પણ રાજસભાને શાભાવતે છતે ॥ ૭૨ ॥ एत्य पृथ्वीपतेः पादो-पतिं प्रणतिपूर्वकं ॥
dat व्यजिज्ञपन्मौलि - कोटीरकीरितांजलिः ॥ ७३ ॥ અ:—છડીદારે રાજાપાસે આવી મસ્તકપર હાથ જોડીને પ્રણામપૂર્વક વિનંતિ કરી કે, ॥ ૭૩ u
महीप श्रीपुरेशस्य । मंत्री श्रीषेण भूभुजः || मूतरमिवायत - स्तिष्टति द्वारि वारितः ॥ ७४ ॥ અર્થ:—હે સ્વામી ! શીપુર નગરના શ્રીષેણ રાજાને રુપાંતરસરખા સત્રી બારણે આવેલા છે, અને તેને મેં અટકાવ્યા છે. ૫૭૪ ૫ तमानयत मामत्र । मंक्ष्विति क्षितिजानिना ||
आदिष्टोऽसौ ससन्मान -मानिन्ये मंत्रिणं सभां ।। ७५ ।। અ:—તેને તુરત મારીપાસે લાવ? એવી રીતે રાજાએ હુકમ કર્યાંથી તે સન્માનપૂર્વ કે તે મંત્રીને રાજસભામાં લાન્ચેા. ૫ ૭૫ ૫