________________
(૧૫). અર્થ:-હવે લેભ પામેલા લેભરૂપી સમુદ્રના મોજાઓથી પ્રેરાચેલી આશાવર્ડ કરીને તે બ્રાહ્મણે તે સુવર્ણય વહેચીને કેદાળની આદિક ગ્રહણ કર્યું. ૮૮ છે
खानि खनन्ननिर्वेद-माददे स बहून् मणीन् ।।
कर्करत्यागतः साधु-र्दोषत्यागाद्गुणानिव ।। ८९ ॥ અર્થ:–પછી થાક્યા વિના ખાણ બેદીને મુનિ જેમ દોષાને તજી ગુણેને ગ્રહણ કરે, તેમ તેણે કાંકરા તજીને ઘણા મણિ ગ્રહણ કર્યા. તે ૮૯
काले केलितरत्नौघो । हर्षझल्लरिझात्कृतैः ॥ આશાન મનોજે નયન ઘવ દ્વિગઃ || ૧૦ ||
અર્થ–પછી કેટલેક વખતે તેને સમૂહ એકઠો કરીને હર્ષરૂપી ઝાલરના ઝંકારાઓથી પિતાની મનપીરંગભૂમીમાં આશાપી નટીને નચાવતોથકે તે બ્રાહ્મણ ત્યાંથી (ઘરતરફ ) વા. ૯૦ છે
अन्येऽपि खनकाः केऽपि । मार्गोपद्रवभीरवः ॥ દ્રિવ: ક્ષત્ર માન્યઃ સ્થા–હિતિ સંગષિમુના | S? |
અર્થ:–બ્રાહ્મણ સર્વ જગાએ માતની હેય, એમ વિચારી માર્ગમાં ( ચેરઆદિકના ) ઉપદ્રવથી ડરનારા બીજા કેટલાક દિનારાઓ પણ તેની સાથે ચાલ્યા. ' કા છે
तेऽन्योऽन्यवंचने गाढ-गृहीतशपथाः पथा ।। ऋजुणा त्वरितं चेरु-चोपोत्तीर्णाः शरा इव ॥ ९२ ॥
અર્થ: પરસ્પર એક બીજાને નહિ ઠગવામાટે આકરા સેગન લઇને તેઓ ધનુષપરથી ફેંકાયેલાં બાણની પેઠે ઝડપથી સીધે માર્ગે ચાલવા લાગ્યા. મેં હર
तेषां निशि विनिद्राणां । विश्रांत्यै कापि तस्थुषां ।। दत्वा मूर्ध्नि मणिग्रंथि । स्वधानीवास्वपीद् द्विजः ॥ ९३ ॥
અર્થ:–પછી વિશ્રામ માટે કોઇક જગાએ રહેલા તેઓ સર્વે - ત્રિએ જ્યારે જાગતા હતા ત્યારે તે બ્રાહ્મણ તે મસ્તક નીચે તે મણિએની પોટલી મૂકીને જેમ પોતાના ઘરમાં તેમ ત્યાં સુઈ રહ્યો. ૯૩
निद्रामुद्रितनेत्रेऽस्मि-बकस्मादैत्य कुंजतः ॥ रत्नग्रंथि कपिः कोऽपि । जहे मोदकलीलया ॥ ९४ ॥