SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૫) आदौ मृदु ततो मध्यं । ततस्तारं कदाचन ॥ तौ गायंतावशोभिष्टां । किं न किन्नरयुग्मवत् ॥ ६६ ॥ અર્થ:-વળી પ્રથમ ધીરે પછી મધ્યમ રીતે તથા પછી ઉચે સ્વરે ગાતા એવા તેઓ બ શું કિન્નરની જોડીની પેઠે ભતાં નહેતાં? ૬૬ છે प्रश्नोत्तरैः प्रहलाभिः । समस्याभिर्वदावदैः ।। कदाचिदनुचक्राते । गीपतिं च गिरं च तौ ।। ६७ ॥ અર્થ –વળી કઈ વખતે પ્રશ્નોત્તર હરીયાલી સમસ્યા તથા વાદવિવાદથી તેઓ બન્ને બૃહસ્પતિ તથા સરસ્વતીનું અનુકરણ કરતા હતા. ૫ ૬૭ છે यः पूर्व कामिनीनाम-श्रवणेनाप्यखियत ।। वेश्यावश्योऽभवत्सोऽपि । धिग्धिगिंद्रियचापलं ॥ ६८ ॥ અર્થ: જે ધમ્મિલ પૂર્વે સ્ત્રીનું ફક્ત નામ સાંભળવાથી પણ કંટાળતું હતું, તે પણ વેશ્યાને વશ થઈ ગયો, માટે ધિક્કાર છે ઇંદિએની ચપલતાને. એ ૬૮ છે यो नाभुंक्त पुरा पित्रो-रमणम्य क्रमांबुजे । તરસ્કૃદ્ધિ નાક્ષી– ધિક્ રમfri | ૨ અર્થ:-જે પૂ. માતપિતાના ચરણકમલને નમ્યાવિના ભેજન પણું કરતો નહિ, તે આ આજે તેના ખુશી ખબર પણ પૂછતો નથી, માટે ધિક્કાર છે સ્ત્રી રસને. ૬૯ છે योऽभूत्माग निर्निमेषाक्षो । मुनीनां मुखवीक्षणे ॥ તન્નાથ શિર વશે ધિામવાતો . ૭૦ . અથ:–જે પૂર્વે મુનિઓનું મુખ જોવામાં નિમેષરહિત ચક્ષુએવાળે હતો, તેને આજે તે મુનિએનું નામ પણ મસ્તકમાં ફૂલ ઉપજાવનારું લાગે છે, માટે ધિક્કાર છે કામના વિપરીતપણાને. . ૭૦ धर्म्यश्रुतैनवनव-यन्मनः पागवास्यत ॥ तद्रुद्धं गणिकावाक्य-धिग्यौवन विडंबनां ॥ ७१ ॥ અર્થ:–જેના મનમાં પૂર્વે નવા નવાં ધર્મશાસ્ત્રોનાં વચનો વસી રહ્યાં હતાં, તે મન આજે વેશ્યાના લકએ રોધી રાખ્યું, માટે ધિક્કાર છે યૌવનની વિડંબનાને. એ ૭૧ છે ૧૪ સૂર્યોદય પ્રેસ-જામનગર.
SR No.022549
Book TitleDhammilkumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Vitthalji H Lalan
PublisherVitthalji H Lalan
Publication Year1930
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy