________________
૧૮
तत्याधिगमसूत्रनाग-3/अध्याय-७/सूत्र-१८
सूत्र:
शङ्काकाङ्क्षाविचिकित्साऽन्यदृष्टिप्रशंसासंस्तवाः सम्यग्दृष्टेरतीचाराः ।।७/१८।। सूत्रार्थ :
શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અવ્યદૃષ્ટિની પ્રશંસા (અને) અચદષ્ટિનો સંતવ સમ્યગ્દષ્ટિના मतियारी छ सभ्यर्शनना पांय मतियारो छे. II७/१८|| भाष्य :
शङ्का काङ्क्षा विचिकित्सा अन्यदृष्टिप्रशंसा संस्तवः इत्येते पञ्च सम्यग्दृष्टेरतिचारा भवन्ति, अतिचारो व्यतिक्रमः स्खलनमित्यनर्थान्तरम् । अधिगतजीवाजीवादितत्त्वस्यापि भगवतः शासनं भावतोऽभिप्रपन्नस्यासंहार्यमतेः सम्यग्दृष्टेरर्हतोक्तेषु अत्यन्तसूक्ष्मेष्वतीन्द्रियेषु केवलागमगम्येष्वर्थेषु यः सन्देहो भवति ‘एवं स्यादेवं न स्यादिति सा शङ्का । ऐहलौकिकपारलौकिकेषु विषयेष्वाशंसा काङ्क्षा, सोऽतिचारः सम्यग्दृष्टेः, कुतः ? काङ्किता ह्यविचारितगुणदोषः समयमतिक्रामति । विचिकित्सा नाम 'इदमप्यस्तीदमपि' इति मतिविप्लुतिः । अन्यदृष्टिरित्यर्हच्छासनव्यतिरिक्तां दृष्टिमाह, सा द्विविधा - अभिगृहीता चानभिगृहीता च तद्युक्तानां क्रियावादिनामक्रियावादिनामज्ञानिकानां वैनयिकानां च प्रशंसासंस्तवौ सम्यग्दृष्टेरतिचार इति । अत्राह - प्रशंसासंस्तवयोः कः प्रतिविशेष इति ?, अत्रोच्यते - ज्ञानदर्शनगुणप्रकर्षोद्भावनं भावतः प्रशंसा, संस्तवस्तु सोपधं निरुपधं च भूताभूतगुणवचनमिति ।।७/१८ ।। भाष्यार्थ :
शङ्का ..... वचनमिति ।। शंst, sial, पिल्सिा , सत्य हटिनी प्रशंसा (सने) सव्यष्टिनो સંતવ એ પાંચ સમ્યગ્દષ્ટિના અતિચારો છે.
અતિચારના પર્યાયવાચી બતાવે છે – અતિચાર, વ્યતિક્રમ, સ્કૂલન એ અનર્થાન્તર છે=એકાર્યવાચી શબ્દો છે. પ્રાપ્ત કરાયેલા જીવાજીવાદિ તત્વોવાળા પણ ભાવથી ભગવાનના શાસનને સ્વીકારાયેલા અસંહાર્ય મતિવાળા=અવ્યદર્શનના વચનથી વિપર્યાસ ન પામે તેવી મતિવાળા, સમ્યગ્દષ્ટિને ભગવાને કહેલા અત્યંત સૂક્ષ્મ અતીન્દ્રિય અર્થવાળા કેવલ આગમગ્રાહ્ય તત્ત્વમાં જે સંદેહ થાય છે=આ પ્રમાણે છે કે આ પ્રમાણે નથી' એ પ્રકારની શંકા થાય છે, તે આશંકા છે. ઈહલૌકિક (અને) પારલૌકિક વિષયોમાં આશંસા કાંક્ષા છે, તે સમ્યગ્દષ્ટિનો અતિચાર છે.