SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭B - ૧૭૩ તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ | અધ્યાય-૪| સૂત્ર-૪, ૫ ભાષ્યઃ एकैकशश्चैतेषु देवनिकायेषु देवा दशविधा भवन्ति । तद्यथा - इन्द्राः, सामानिकाः, त्रायस्त्रिंशाः, पारिषद्याः, आत्मरक्षाः, लोकपालाः, अनीकाधिपतयः, अनीकानि, प्रकीर्णकाः, आभियोग्याः, किल्बिषिकाश्चेति । तत्रेन्द्रा भवनवासिव्यन्तरज्योतिष्कविमानाधिपतयः । इन्द्रसमानाः सामानिकाः अमात्यपितृगुरूपाध्यायमहत्तरवत् केवलमिन्द्रत्वहीनाः । त्रायस्त्रिंशाः मन्त्रिपुरोहितस्थानीयाः । पारिषद्याः वयस्यस्थानीयाः । आत्मरक्षाः-शिरोरक्षस्थानीयाः। लोकपाला आरक्षि(क्ष)कार्थचरस्थानीयाः । अनीकाधिपतयो-दण्डनायकस्थानीयाः । अनीकानि-अनीकस्थानीयान्येव । प्रकीर्णकाः-पौरजनपदस्थानीयाः । आभियोग्याः-दासस्थानीयाः । किल्बिषाः-अन्तस्थस्थानीया इति ।।४/४॥ ભાષાર્થ - શપુ .... ત્તિ ચાર દેવલિકાયમાં એકેકના દશ પ્રકારના ભેદો હોય છે. તે આ પ્રમાણે – ઈન્દ્રો, સામાણિકદેવો, ત્રાયશ્વિશદેવો, પારિષઘદેવો, આત્મરક્ષકદેવો, લોકપાલદેવો, સેનાધિપતિદેવો, સૈતિકદેવો, પ્રકીર્ણકદેવો, આભિયોગિકદેવો અને કિલ્બિષિકદેવો. તિ’ શબ્દ દશ ભેદોની સમાપ્તિ માટે છે. ત્યાં=દશ ભેદોમાં, ઈજા ભવનવાસીના અધિપતિ છે, વ્યંતરના અધિપતિ છે, જ્યોતિષ્કના અધિપતિ છે અને વિમાનના અધિપતિ છે. ઈજ સમાન સામાજિકદેવો છે (અ) સામાણિકદેવો અમાત્ય, પિતા, ગુરુ ઉપાધ્યાય, મહતર જેવા છે, કેવલ ઇન્દ્રપણાથી હીન છે. ત્રાયશિદેવો મંત્રી અને પુરોહિત સ્થાનીય છે. પારિષદેવ મિત્રસ્થાનીય છે. આત્મરક્ષકદેવો મસ્તકના રક્ષકસ્થાનીય છે. લોકપાલદેવો આરક્ષક, અર્થચરસ્થાનીય છે. સેનાધિપતિદેવો દંડનાયકસ્થાનીય છે. અનીકદેવો સવ્યસ્થાનીય જ છે, પ્રકીર્ણકદેવો નગરના જનપદસ્થાનીય છે. આભિયોગિકદેવો દાસસ્થાનીય છે. કિલ્બિષિકદેવો અંતસ્થસ્થાનીય છે-ચાંડાલસ્થાનીય છે. “તિ' શબ્દ ભાષ્યની સમાપ્તિમાં છે. ll૪/૪ અવતરણિકા: ચાર નિકાયમાં સામાન્ય સ્ત્રાનુસાર દશ પ્રકારના ભેદોની પ્રાપ્તિ થતી હોવાથી તેના વિષયમાં અપવાદને કહે છે – સૂત્ર : त्रायस्त्रिंशलोकपालवर्जा व्यन्तरज्योतिष्काः ।।४/५।। સૂત્રાર્થ :ત્રાયશ્ચિંશવ અને લોકપાલદેવ વર્ષ વ્યંતર અને જ્યોતિષ્ક દેવો છે. II૪/પા..
SR No.022541
Book TitleTattvarthadhigam Sutra Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2003
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy