________________
૧૫૯
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૨ / અધ્યાય-૩ | સૂત્ર-૧૪, ૧૫ અંતરદ્વીપમાં જ રહેતા હોય તે લવણકા એ વગેરે દ્વીપ-સમુદ્રના વિભાગથી મનુષ્ય કહેવાય છે=જબૂદીપકા દ્વીપવિભાગથી મનુષ્યો કહેવાય છે અને લવણકા સમુદ્રવિભાગથી મનુષ્યો કહેવાય છે. ૩/૧૪ સૂત્ર :
માર્યા સ્વેચ્છાષ્ય રૂ/પા સૂત્રાર્થ:
આર્યો અને પ્લેચ્છો એમ બે પ્રકારના મનુષ્યો છે. Il૩/૧૫
ભાષ્ય :
द्विविधा मनुष्या भवन्ति-आर्या म्लेच्छाश्च, तत्रार्याः षड्विधाः-क्षेत्रार्याः, जात्यार्याः, कुलार्याः, कार्याः, शिल्पाः , भाषार्या इति । तत्र क्षेत्रार्याः पञ्चदशसु कर्मभूमिषु जातास्तद्यथा-भरतेवर्धषड्विंशतिषु जनपदेषु जाताः शेषेषु च चक्रवर्तिविजयेषु । जात्यार्या इक्ष्वाकवो विदेहा हरयोऽम्बष्ठा ज्ञाताः कुरवः बुंवनाला उग्रा भोगा राजन्या इत्येवमादयः । कुलार्याः कुलकराः चक्रवर्तिनो बलदेवा वासुदेवा ये चान्ये आ तृतीयादा पञ्चमादा सप्तमाद् वा कुलकरेभ्यो वा विशुद्धान्वयप्रकृतयः । कार्या यजनयाजनाध्ययनाध्यापनप्रयोगकृषिलिपिवाणिज्ययोनिपोषणवृत्तयः । शिल्पास्तन्तुवायकुलालनापिततुत्रवायदेवटादयोऽल्पसावद्याः अगर्हिता जीवाः । भाषार्या नाम ये शिष्टभाषानियतवर्णं लोकरूढस्पष्टशब्दं पञ्चविधानामप्यार्याणां संव्यवहारं भाषन्ते । अतो विपरीता ન્નિશઃ ૩/૫ ભાષ્યાર્થ:
વિઘા . નિઃ II બે પ્રકારના મનુષ્યો છે – આર્ય અને સ્વેચ્છ. ત્યાં આર્ય છ પ્રકારના છે. ક્ષેત્રથી આર્ય, જાતિથી આર્ય, કુલથી આર્ય, કર્મથી આર્ય, શિલ્પથી આર્ય અને ભાષાથી આર્ય.
તિ' શબ્દ આર્યના ભેદની સમાપ્તિ માટે છે. ત્યાં=છ પ્રકારના આયમાં, પંદર કર્મભૂમિમાં થયેલા ક્ષેત્રઆર્યો છે. તે આ પ્રમાણે – ભરત અને એરવતમાં સાડાપચ્ચીસ દેશોમાં થયેલા અને શેષ એવી ચક્રવર્તીની વિજયમાં થયેલા ક્ષેત્રઆર્ય છે. જાતિથી આર્ય ઈહવાકુજાતિવાળા, વિદેહવાળા, હરિજાતિવાળા, અંબષ્ઠજાતિવાળા, શાતકુલવાળા, કુરુજાતિવાળા, બુંવાલજાતિવાળા, ઉગ્રજાતિવાળા, ભોગ જાતિવાળા, રાજન્ય જાતિવાળા એ વગેરે જાણવા.
કુલઆર્ય - કુલકરો, ચક્રવર્તીઓ, બળદેવો, વાસુદેવો છે અને જે અન્ય ત્રીજા કુલકરથી અથવા પાંચમા કુલકરથી અથવા સાતમા કુલકરથી વિશુદ્ધ અવય પ્રકૃતિવાળા છે તે કુલઆર્ય છે.