________________
ઈન્દ્રિયો-અનિન્દ્રિયના વિષયો
(iv) ચક્ષુરિન્દ્રિય લબ્ધિઇન્દ્રિય (v) શ્રોત્રેન્દ્રિય લબ્ધિઇન્દ્રિય
૨) ઉપયોગઇન્દ્રિય - ઇન્દ્રિયોનો પોતપોતાના વિષયોને ગ્રહણ કરવારૂપ વ્યાપાર તે ઉપયોગઇન્દ્રિય. ઉપયોગ એટલે પ્રણિધાન, એકાગ્રતા. (સૂત્ર-૨/૧૯)
પહેલા નિવૃત્તિઇન્દ્રિય હોય. નિવૃત્તિઇન્દ્રિય હોતે છતે ઉપકરણઇન્દ્રિય અને ઉપયોગઇન્દ્રિય હોય. લબ્ધિઇન્દ્રિય હોતે છતે નિવૃત્તિઇન્દ્રિય, ઉપકરણેન્દ્રિય અને ઉપયોગેન્દ્રિય હોય.
નિવૃત્તિઇન્દ્રિય, ઉપકરણઇન્દ્રિય, લબ્ધિઇન્દ્રિય અને ઉપયોગઇન્દ્રિય આ ચારમાંથી એક પણ ન હોય તો વિષયોનું જ્ઞાન ન થાય. • ઇન્દ્રિયો-અનિન્દ્રિયના વિષયો - (સૂત્ર-૨/૨૦, ૨/૨૧, ૨/૨૨)
.. ઇન્દ્રિયો-અનિન્દ્રિય
૧ સ્પર્શનેન્દ્રિય
રસનેન્દ્રિય
ઘ્રાણેન્દ્રિય
ચક્ષુરિન્દ્રિય
શ્રોત્રેન્દ્રિય
~
૩
૪
૫
૬
મન
૬૩
વિષયો
સ્પર્શ
રસ
ગંધ
રૂપ
શબ્દ
શ્રુતજ્ઞાન
• ઇન્દ્રિયો-અનિન્દ્રિયની પ્રાપ્યકારિતા-અપ્રાપ્યકારિતા -
૧) પ્રાપ્યકારિતા - ઇન્દ્રિયોનો વિષયોની સાથે સંબંધ થયા પછી વિષયોનું જ્ઞાન થવું તે પ્રાપ્યકારિતા.