________________
ઉપયોગના બે પ્રકાર
અન્ય પારિણામિકભાવો જીવના અને અજીવના નીચે પ્રમાણે છે(૧) અસ્તિત્વ
(૬) અસર્વગતત્વ (૨) અન્યત્વ
(૭) અનાદિકર્મસંતાનબદ્ધત્વ (૩) કર્તુત્વ
(૮) પ્રદેશવત્ત્વ (૪) ભોક્તત્વ
(૯) અરૂપીત્વ (૫) ગુણવત્ત્વ
(૧૦) નિત્યત્વ બીજા પણ ક્રિયાવન્દ્ર વગેરે અનાદિપારિણામિકભાવો છે.
આ પાંચ ભાવો અને તેના પ૩ ભેદો જીવોનું સ્વરૂપ છે. • જીવનું લક્ષણ -
ઉપયોગ એ જીવનું લક્ષણ છે. (સૂત્ર-૨/૮)
જ્ઞાન-દર્શનનો પોતાના વિષય તરફનો નજીકનો વ્યાપાર તે ઉપયોગ. જેનાથી વસ્તુ ઓળખાય તે લક્ષણ. લક્ષણ એટલે અસાધારણ ધર્મ. ઉપયોગના બે પ્રકાર છે – (સૂત્ર-૨૯)
(૧) સાકારોપયોગ - સાકારોપયોગ એટલે જ્ઞાનોપયોગ. તેના આઠ પ્રકાર છે - ૧) મતિજ્ઞાનોપયોગ
૫) કેવળજ્ઞાનોપયોગ ૨) શ્રુતજ્ઞાનોપયોગ
૬) મતિઅજ્ઞાનોપયોગ ૩) અવધિજ્ઞાનોપયોગ
૭) ચુતઅજ્ઞાનોપયોગ ૪) મન:પર્યાયજ્ઞાનોપયોગ ૮) વિર્ભાગજ્ઞાનોપયોગ | (૨) અનાકારોપયોગ - અનાકારોપયોગ એટલે દર્શનોપયોગ. તેના ચાર પ્રકાર છે –