SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો ભેદ ૩૯ (૨) અંગબાહ્ય શ્રુતજ્ઞાન-ગણધર ભગવંતોની પરંપરામાં આવેલા સાધુ ભગવંતોએ રચેલું શ્રુતજ્ઞાન તે અંગબાહ્ય શ્રુતજ્ઞાન. તે અનેક પ્રકારનું છે – ૧) સામાયિક ૭) દશવૈકાલિક સૂત્ર ૨) ચતુર્વિશતિસ્તવ ૮) ઉત્તરાધ્યયન સૂત્ર ૩) વંદન ૯) દશાશ્રુતસ્કંધ ૪) પ્રતિક્રમણ ૧૦) બૃહત્કલ્પસૂત્ર ૫) કાયોત્સર્ગ ૧૧) વ્યવહારસૂત્ર ૬) પ્રત્યાખ્યાન ૧૨) નિશીથ સૂત્ર ૧૩) ઋષિભાષિત વગેરે • મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો ભેદ - મતિજ્ઞાન શુતજ્ઞાન, તે વર્તમાનકાળવિષયક છે. | ૧/તે ત્રિકાળવિષયક છે. ૨ | તેવિશુદ્ધ છે તે વ્યવધાનવાળા, દૂરના, અનેક, સૂક્ષ્મ વગેરે પદાર્થોને ગ્રહણ કરતું હોવાથી મતિજ્ઞાન કરતા વધુ વિશુદ્ધ છે. ૩] તે પાંચ ઈન્દ્રિય અને મનથી | ૨. તે મતિજ્ઞાનપૂર્વક થાય છે. થાય છે. ૪] તે સંસારમાં ભમતા જીવને |૩| તે આપ્તના ઉપદેશથી થાય છે. હંમેશા હોય છે.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy