________________
૪૭૪
પાંચમો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ (૫)આડડકશાદેકદ્રવ્યાણિ.
(૫) આકાશ સુધીના દ્રવ્યો ૧-૧ છે. (૬)નિષ્ક્રિયાણિ.
(૬) અને ક્રિયારહિત છે. (૭)અસંખ્યયા પ્રદેશ ધર્માધર્મયો.
(૭) ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયના પ્રદેશો અસંખ્ય છે. (૮)જીવસ્ય ચ.
(૮) અને જીવના પ્રદેશો અસંખ્ય છે. (૯)આકાશમ્યાનન્તાઃ.
(૯) આકાશના પ્રદેશો અનંત છે. (૧૦) સંખેયાસંખ્યયાચ્ચ પુદ્ગલાનામ્.
(૧૦) પુદ્ગલોના પ્રદેશો સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા છે. (૧૧) નાણો.
(૧૧) અણુના પ્રદેશો હોતા નથી. (૧૨) લોકાકાશેડવગાહ.
(૧૨) લોકાકાશમાં દ્રવ્યોની અવગાહના છે. (૧૩) ધર્માધર્મયોઃ કૃ—.
(૧૩) ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયની અવગાહના સંપૂર્ણ લોકમાં છે. (૧૪) એકપ્રદેશાદિષુ ભાજ્યઃ પુદ્ગલાનામ્.