________________
ત્રીજો અધ્યાય, મૂળસૂત્ર અને શબ્દાર્થ
(૪૬) પહેલુ (ઔદારિક) શરીર ગર્ભજન્મ અને સંમૂર્ચ્છનજન્મથી
પેદા થાય છે.
(૪૭) વૈક્રિયમૌપપાતિકમ્.
(૪૭) વૈક્રિયશરી૨ ઉપપાતજન્મથી પેદા થાય છે.
(૪૮) લબ્ધિપ્રત્યયં ચ.
(૪૮) અને વૈક્રિયશરીર લબ્ધિથી પેદા થાય છે.
(૪૯) શુભં વિશુદ્ધમવ્યાઘાતિ ચાહારક ચતુર્દશપૂર્વધરÅવ.
(૪૯) શુભ, વિશુદ્ધ અને વ્યાઘાત વિનાનું આહારકશરીર ચૌદપૂર્વધરને જ હોય છે.
(૫૦) નારક-સંમૂચ્છિનો નપુંસકાનિ.
(૫૦) નારકી અને સંમૂર્ચ્છિમ જીવો નપુંસક છે.
(૫૧) ન દેવાઃ.
૪૬૩
(૫૧) દેવો નપુંસક હોતા નથી.
(૫૨) ઔપપાતિકચરમદેહોત્તમપુરુષાઽસંખ્યયવર્ષાયુષોડનપવર્તાયુષઃ. (૫૨) ઉ૫પાત જન્મવાળા, ચરમશરીરી, ઉત્તમ પુરુષો અને અસંખ્ય વર્ષના આયુષ્યવાળા જીવો અનપવર્તનીય આયુષ્યવાળા છે. ત્રીજો અધ્યાય
(૧) રત્નશર્કરાવાલુકાપંકધૂમતમોમહાતમઃપ્રભા ભૂમયો ઘનામ્બુવાતાકાશપ્રતિષ્ઠાઃ સપ્તાધોડધઃ પૃથુતરા.
(૧) રત્નપ્રભા-શર્કરાપ્રભા-વાલુકાપ્રભા-પંકપ્રભા-ધૂમપ્રભાતમઃપ્રભા-મહાતમઃપ્રભા આ સાત પૃથ્વીઓ ઘનોદિધ, વાયુ, આકાશ