________________
૪૪૬
કારિકા, મૂળગાથા અને શબ્દાર્થ કર્મોહિતમિહ ચામુત્ર, ચાધમતમો નરઃ સમારભતે / ઇહફલમેવ –ધમો, વિમધ્યમસ્તૃભયફલાર્થમ્ ા
જીવો છ પ્રકારના છે - ૧) અધમતમ - જે આ લોક અને પરલોક બંનેમાં અહિતકારી એવા
કાર્યો કરે છે. દા.ત. માછીમાર વગેરે. ૨) અધમ - જે આ લોકમાં ફળ આપનારા કાર્યો કરે છે. દા.ત.
પરલોકનો અપલાપ કરનારા વગેરે. ૩) વિમધ્યમ - જે આ લોક અને પરલોક બંનેમાં ફળ આપનારા કાર્યો કરે છે. દા.ત. ખેડૂત, વેપારી વગેરે. (૪) પરલોકહિતાર્યવ પ્રવર્તત, મધ્યમઃ ક્રિયાસુ સદા |
મોક્ષાર્યવ તુ ઘટતે, વિશિષ્ટ તિરુત્તમઃ પુરુષઃ //પી ૪) મધ્યમ- જે પરલોકમાં હિત થાય એ માટે જ ક્રિયાઓમાં પ્રવર્તે છે.
દા.ત. તાપસ વગેરે. ૫) ઉત્તમ - જે વિશિષ્ટ મતિવાળા મોક્ષ માટે જ પ્રયત્ન કરે છે. દા.ત.
સાધુ ભગવંત, શ્રાવક વગેરે. (૫) વસ્તુ કૃતાર્થોડયુત્તમમવા ધર્મ પરેભ્ય ઉપદિશતિ . નિત્ય સ ઉત્તમેભ્યો-ડપ્યુત્તમ ઇતિ પૂજ્યતમ એવા દો ૬) ઉત્તમોત્તમ - ઉત્તમ એવા કેવળજ્ઞાનને પામીને કૃતાર્થ થયેલા એવા
પણ જે બીજાઓને ધર્મનો ઉપદેશ આપે છે તે. દા.ત. તીર્થંકર વગેરે. તે પૂજ્યતમ છે. (૬). તસ્માદહતિ પૂજા-મહેનેવોત્તમોત્તમો લોકે | દેવર્ષિનરેન્દ્રભ્ય, પૂજ્યભ્યોડધ્વન્યસત્ત્વાનામ્ II