SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ હું મોક્ષતત્વ - • મોક્ષ - મોહનીયકર્મ, જ્ઞાનાવરણીયકર્મ, દર્શનાવરણીયકર્મ, અંતરાયકર્મના ક્ષયથી કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. (સૂત્ર-૧૦/૧) ત્યાર પછી શેષ ચાર અઘાતી કર્મોથી યુક્ત એવા કેવળજ્ઞાની ભગવંત પૃથ્વીતલ ઉપર વિચરે છે. પછી ૧૪મા ગુણઠાણાને અંતે વેદનીયકર્મ, આયુષ્યકર્મ, નામકર્મ અને ગોત્રકર્મ – આ ચાર અઘાતિકર્મોનો ક્ષય થાય છે. આમ ૮ મૂળપ્રકૃતિ અને ૧૫૮ ઉત્તરપ્રકૃતિ એમ સર્વ પ્રકૃતિઓનો ક્ષય થાય છે. એ જ મોક્ષ છે. પૂર્વે કહેલા પાંચ બંધહેતુઓનો અભાવ હોવાથી નવા કર્મો બંધાતા નથી અને જૂના કર્મો નિર્જરા દ્વારા સંપૂર્ણ ક્ષય થઈ જાય છે. આમ બંધહેતુઓનો અભાવ અને નિર્જરા - આ બંને દ્વારા સંપૂર્ણ કર્મોનો ક્ષય થઈ જવાથી મોક્ષ થાય છે. (સૂત્ર-૧૦/ર, ૧૦/૩) • કયા ગુણઠાણે કઈ પ્રકૃતિઓનો ક્ષય થાય છે? ગુણઠાણા | ઉત્તરકર્મપ્રકૃતિઓનો ક્ષય ૪થા થી ૭મુ | મોહનીય ૭ = અનંતાનુબંધી ૪, દર્શન ૩ | ૭ | મોહનીય ૨૦ = અપ્રત્યાખ્યાનાવરણીય ૪, પ્રત્યાખ્યાનાવરણીય ૪, વેદ ૩, હાસ્ય ૬, સંજ્વલન ૩ નામ ૧૩ = નરકગતિ, નરકાનુપૂર્વી, તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી, જાતિ ૪, આતપ, ઉદ્યોત, સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ ૯મુ
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy