________________
પ્રથમઉપશમસમ્યક્તપ્રાપ્તિ
– ઉપશાંતાદ્ધા–
-અનિવૃત્તિકરણ
–
દ્વિતીય સ્થિતિ
મિથ્યાત્વમોહનીય
યથા
અંતરકરણ –
અપૂર્વકરણ સંખ્યાતા બહુભાગને કરણ
મિશ્રમોહનીય
પ્રથમઉપશમસમ્યકત્વપ્રાપ્તિનું ચિત્ર
તિ .
સંખ્યાતમો ભાગ
સમ્યક્વમોહનીય ૨-૩--૨૨.
+ ૫ ૬ ૭ ૮ ૯ ૧૦ ૪
૧૧ ૧૨ અપૂર્વકરણનો પ્રથમ સમય, સ્થિતિઘાતાદિ પ્રારંભ ૧ - અંતરકરણક્રિયાકાળ ૨ - મિથ્યાત્વમોહનીયનો ગુણસંક્રમકાળ ૩ - મિથ્યાત્વમોહનીયની પ્રથમ સ્થિતિ ૪ - અપૂર્વકરણના પ્રથમ સમયે ગુણશ્રેણીશીર્ષ ૫ - પ્રથમ સ્થિતિની બે આવલિકા શેષે આગાલવિચ્છેદ તથા મિથ્યાત્વમોહનીયનો ગુણશ્રેણીવિચ્છેદ ૬ - પ્રથમ સ્થિતિની આવલિકા શેષે મિથ્યાત્વમોહનીયના સ્થિતિઘાત-રસઘાત અટકે તથા મિથ્યાત્વમોહનીયનો ઉદીરણાવિચ્છેદ ૭ - અનિવૃત્તિકરણનો ચરમ સમય, મિથ્યાત્વમોહનીયનો બંધોદયવિચ્છેદ ૮ - ઉપશમસમ્યક્તની પ્રાપ્તિ, ત્રિપુંજીકરણ, મિથ્યાત્વમોહનીયના ગુણસંક્રમનો પ્રારંભ ૯ - આવલિકા બાદ મિશ્રમોહનીયના ગુણસંક્રમનો પ્રારંભ ૧૦ - ગુણસંક્રમ અટકી જાય. શેષકર્મોના સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી પણ અટકી જાય ૧૧ - અંતરકરણની સમયાધિક આવલિકા શેષે દ્વિતીય સ્થિતિમાંથી દર્શન-૩ના દલિક લઈ ચરમાવલિકામાં ગોપુચ્છાકારે ગોઠવે ૧૨ - દર્શન-૩ માંથી કોઈપણ એકનો ઉદય