________________
૨૯૦
શ્રાવકના પ્રકાર
(ii) ગચ્છવાસી સાધ્વી - તે પાંચ પ્રકારે છે – પ્રવર્તિની, અભિષેકા, સ્થવિરા, ગણાવચ્છેદિકા, ક્ષુલ્લિકા
(૨) ગચ્છનિર્ગત - ગચ્છમાંથી નીકળી ગયેલા જિનકલ્પિક, પરિહારવિશુદ્ધિ સંયમવાળા, પ્રતિમા સ્વીકારેલા વગેરે. તેમનું સ્વરૂપ આગળ (પાના નં. ૩૯૮-૪૦૧, ૪૦૫-૪૦૬, ૩૯૦-૩૯૩ ઉ૫૨) બતાવાશે.
૨) શ્રાવક - સમ્યક્ત્વવાળો અને અણુવ્રતોવાળો જે દ૨૨ોજ સાધુઓ પાસેથી સાધુઓની અને શ્રાવકોની સામાચારી સાંભળે તે શ્રાવક. (સૂત્ર ૭/૧૫) તેના ૩ પ્રકાર છે -
(૧) સમ્યક્ત્વધારી
(૨) સમ્યક્ત્વધારી + અણુવ્રતધારી. તે છ પ્રકારના છે - વ્રતોને લેવાના છ પ્રકારના આધારે શ્રાવકના પણ છ પ્રકાર છે. વ્રતોને લેવાના છ પ્રકાર
=
$. વ્રતોને લેવાના પ્રકાર
i | દ્વિવિધ (કરણ-કરાવણ) X ત્રિવિધ (મન-વચન-કાયા) i | દ્વિવિધ (કરણ-કરાવણ) x દ્વિવિધ (મન-વચન/મન-કાયા/ વચન-કાયા) ii | દ્વિવિધ (કરણ-કરાવણ) X એકવિધ (મન/વચન/કાયા) iv | એકવિધ (કરણ/કરાવણ) x ત્રિવિધ (મન-વચન-કાયા) v | એકવિધ (કરણ/કરાવણ) x દ્વિવિધ (મન-વચન/મન-કાયા/ વચન-કાયા) vi | એકવિધ (કરણ/કરાવણ) X એકવિધ (મન/વચન/કાયા)
કુલ
(૩) સમ્યક્ત્વધા૨ી + અણુવ્રતધારી + ઉત્તરગુણધારી
|ભાંગા
૧
૩
૩
દ
૬
૨૧