________________
માયા
૨૭૦
ભાવઅધિકરણ (૨) ભાવઅધિકરણ - તે ૧૦૮ પ્રકારે છે – (સૂત્ર-૬૯) સંરંભ = જીવને પડવાનો કે મારવાનો સંકલ્પ તે સંરંભ. સમારંભ = જીવને પીડા કરવી તે સમારંભ.
આરંભ = જીવને મારી નાખવા તે આરંભ. સંરંભ | મન | કૃત (કરેલું) ) ક્રોધ સમારંભ ૩ x વચન કે ૩x કારિત (કરાવેલું) } ૩x માન ૪=૧૦૮ આરંભ | કાયા ) અનુમત (અનુમોદેલું))
લોભ ક્રોધથી મનથી કરાયેલ સંરંભ ક્રોધથી મનથી કરાયેલ સમારંભ ક્રોધથી મનથી કરાયેલ આરંભ ક્રોધથી મનથી કરાવેલ સંરંભ ક્રોધથી મનથી કરાવેલ સમારંભ ક્રોધથી મનથી કરાવેલ આરંભ ક્રોધથી મનથી અનુમોદાયેલ સંરંભ ક્રોધથી મનથી અનુમોદાયેલ સમારંભ ક્રોધથી મનથી અનુમોદાયેલ આરંભ આમ ક્રોધથી મનથી ૯ ભાંગા થયા.
આ પ્રમાણે ક્રોધથી વચનથી ૯ ભાંગા થાય અને ક્રોધથી કાયાથી ૯ ભાંગા થાય.
આમ ક્રોધથી ૨૭ ભાંગા થાય. એમ માનથી ર૭ ભાંગા થાય, માયાથી ૨૭ ભાંગા થાય અને