________________
૨૪૬
અવસર્પિણી-ઉત્સર્પિણી -
અવસર્પિણી - જેમાં શરીરની ઊંચાઈ, આયુષ્ય, કલ્પવૃક્ષ વગેરેની ઉત્તરોત્તર હાનિ થાય તે કાળવિભાગ એટલે અવસર્પિણી. તેમાં અશુભ પરિણામોની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે. તે ૧૦ કોટાકોટી સાગરોપમ પ્રમાણ છે. તેમાં ૬ આરા છે. તેમના નામ, પ્રમાણ, તેમાં મનુષ્યોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અને ઉત્કૃષ્ટ શ૨ી૨પ્રમાણ નીચે મુજબ છે. અવસર્પિણીના આરાના નામ, પ્રમાણ, તેમાં મનુષ્યોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અને ઉત્કૃષ્ટ શરીરપ્રમાણ -
આરા નામ
૧લો |સુષમસુષમ
|૨જો |સુષમ
૩જો |સુષમદુઃખમ
૪થો દુઃષમસુષમ
૫મો | દુઃષમ
અવસર્પિણી–ઉત્સર્પિણી
પ્રમાણ
મનુષ્યોનું મનુષ્યોનું
ઉત્કૃષ્ટ
ઉત્કૃષ્ટ
આયુષ્ય
શરીરપ્રમાણ
૪ કોટાકોટી સાગરોપમ | ૩ પલ્યોપમ ૩ કોટાકોટી સાગરોપમ | ૨ પલ્યોપમ
૨ કોટાકોટી સાગરોપમ | ૧ પલ્યોપમ
૧ કોટાકોટી સાગરોપમ | ૧ ક્રોડ -૪૨,૦૦૦વર્ષ
પૂર્વ વર્ષ
૨૧,૦૦૦ વર્ષ
અનિયત
(૧૦૦ વર્ષની
અંદર), અંતે
૨૦વર્ષ
૩ગાઉ
૨ ગાઉ
૧ ગાઉ
૫૦૦
ધનુષ્યથી
૭ હાથ સુધી
અનિયત,
અંતે ૨ હાથ
તત્ત્વાર્થાધિગમસૂત્રના ૪/૧૫ સૂત્રની શ્રીસિદ્ધસેનગણિ કૃત ટીકામાં અહીં ૧ લાખ પૂર્વ વર્ષ કહ્યું છે.
[T] જીવવિચાર પ્રકરણમાં અવસર્પિણીના પાંચમા આરાના મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૨૦ વર્ષનું કહ્યું છે. બૃહત્સેત્રસમાસ અને લઘુક્ષેત્રસમાસમાં અવસર્પિણીના પાંચમા આરાના મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૩૦ વર્ષનું કહ્યું છે.