________________
૨૦૬
વૈમાનિક દેવોના પ્રભાવ, સુખ, દ્યુતિ
ઘજ્ય સ્થિતિ
ઉત્કૃષ્ટ સ્થિતિ ૭પલ્યોપમ
૧પલ્યોપમ
૧ પલ્યોપમ
૫૦ પલ્યોપમ
દેવલોક સૌધર્મદેવલોકની પરિગૃહીતા દેવી સૌધર્મ દેવલોકની અપરિગૃહીતાદેવી ઇશાનદેવલોકની પરિગૃહીતાદેવી ઇશાન દેવલોકની અપરિગૃહીતાદેવી
સાધિક ૧પલ્યોપમ
૯પલ્યોપમ
સાધિક ૧પલ્યોપમ
પપપલ્યોપમ
જે ઉપરના દેવોની સ્થિતિ નીચેના દેવોની સ્થિતિની સમાન હોય તેમની પણ તે સ્થિતિ ઉપર-ઉપર ગુણથી અધિક હોય છે. ગુણ = સુખ, આહારગ્રહણ, અલ્પશરીરપણું વગેરે.
૨) પ્રભાવ - પ્રભાવ એટલે નિગ્રહ, અનુગ્રહ, અણિમા વગેરે પરિણામની શક્તિ, બીજા પાસે પરાણે કરાવવું વગેરેની અચિજ્ય શક્તિ. તે પ્રભાવ ઉપર ઉપરના દેવોનો અનંતગુણ અધિક છે. ઉપર ઉપરના દેવો મંદ અભિમાનવાળા અને ઓછા સંકુલેશવાળા હોવાથી તે શક્તિનો ઉપયોગ કરતા નથી.
૩) સુખ- ઉપર ઉપરના દેવોનું ક્ષેત્રસ્વભાવજનિત સુખ અનંતગુણ અધિક છે.
૪) યુતિ - ઘુતિ એટલે શરીરની કાન્તિ. ઉપર ઉપરના દેવોની શરીરની કાન્તિ અનંતગુણ અધિક છે.
સીધમ-ઇશાનના દેવોનો વર્ણ સુવર્ણ જેવો પીળો છે.
સનકુમાર-મહેન્દ્ર-બ્રહ્મલોકના દેવોનો વર્ણ કમળની પાંદડી જેવો છે.