________________
૨૦૦
જ્યોતિષ વિમાનોની લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ
• મનુષ્યક્ષેત્રમાં રહેલા જ્યોતિષ વિમાનોની લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ
જ્યોતિષવિમાન
લંબાઈ
સૂર્ય
ચંદ્ર
ગ્રહ
નક્ષત્ર
તારા (ઉત્કૃષ્ટ સ્થિતિવાળા)
તારા (જધન્ય
સ્થિતિવાળા)
૪૮/૬૧ યોજન
૫૬/૬૧ યોજન
૧/૨ યોજન
૧ ગાઉ
૧/૨ ગાઉ
૫૦૦ ધનુષ્ય
પહોળાઈ
ઊંચાઈ
૪૮/૬૧ યોજન | ૨૪/૬૧ યોજન
૫૬/૬૧ યોજન | ૨૮/૬૧ યોજન
૧/૨ યોજન
૧/૪ યોજન
૧ ગાઉ
૧/૨ ગાઉ
૧/૨ ગાઉ
૧/૪ ગાઉ
૫૦૦ ધનુષ્ય
૨૫૦ ધનુષ્ય
મનુષ્યક્ષેત્રની બહાર રહેલા જ્યોતિષ વિમાનોની લંબાઈ-પહોળાઈઊંચાઈ મનુષ્યક્ષેત્રના જ્યોતિષ વિમાનોની લંબાઈ-પહોળાઈ-ઊંચાઈ કરતા અડધી છે.
સર્વથી અંદરના મંડલમાં રહેલ બે સૂર્યોનું અને બે ચંદ્રોનું અંતર ૯૯,૬૪૦ યોજન છે.
સર્વથી બહા૨ના મંડલમાં રહેલ બે સૂર્યોનું અંતર ૧,૦૦,૬૬૦ યોજન છે અને બે ચંદ્રોનું અંતર ૧,૦૦,૬૫૯ ૪૫/૬૧ યોજન છે. ૭ જ્યોતિષવિમાનોને વહન કરનારા દેવો -
જ્યોતિષવિમાનો આલંબન વિના જ તથાસ્વભાવે આકાશમાં અદ્ધર રહે છે. છતાં આભિયોગિક દેવો પોતાની ઋદ્ધિ બતાવવા માટે અને તેવા પ્રકારના નામકર્મના ઉદયને લીધે જ્યોતિષવિમાનોની નીચે રહી તેમને વહન કરે છે.