________________
૧૮૬
ભવનપતિ દેવ-દેવીની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ ૦ ભવનપતિ દેવ-દેવીની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ (સૂત્ર-જા૨થી ૪/૩૨,૪૪૫)
| દેવ-દેવી. જઘન્યસ્થિતિ | | ઉત્કૃષ્ટસ્થિતિ ૧ | દક્ષિણ દિશાના ૧૦,૦૦૦ વર્ષ | ૧ સાગરોપમ અસુરકુમાર દેવ
(ચમરેન્દ્રની). | ઉત્તર દિશાના
૧૦,૦૦૦ વર્ષ | સાધિક ૧ સાગરોપમ અસુરકુમાર દેવ
(બલીન્દ્રની) દક્ષિણ દિશાના શેષ ૯ | ૧૦,૦૦૦ વર્ષ | ૧ ૧/૨ પલ્યોપમ ભવનપતિ દેવ
(તે તે ઈન્દ્રની) ઉત્તર દિશાના શેષ ૯ | ૧૦,૦૦૦ વર્ષ ૧ ૩/૪ પલ્યોપમા ભવનપતિ દેવ
(તે તે ઈન્દ્રની). દક્ષિણ દિશાની ૧૦,૦૦૦ વર્ષ ૩ ૧/ર પલ્યોપમ અસુરકુમારની દેવી
(ઇન્દ્રાણીની) ઉત્તર દિશાની ૧૦,૦૦૦ વર્ષ | ૪ ૧/૨ પલ્યોપમ અસુરકુમારની દેવી
(ઇન્દ્રાણીની) દક્ષિણ દિશાની શેષ ૧૦,૦૦૦ વર્ષ | ૧/૨ પલ્યોપમ ૯ ભવનપતિની દેવી
(ઇન્દ્રાણીની) ૮ | ઉત્તર દિશાની શેષ || ૧૦,૦૦૦ વર્ષ | દેશોન ૧ પલ્યોપમ | | ૯ ભવનપતિની દેવી
(ઇન્દ્રાણીની) જઘન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિની વચ્ચેની બધી મધ્યમ સ્થિતિ જાણવી. એમ આગળ પણ બધે જાણવું.
લેશ્યા - ભવનપતિ દેવોની લેશ્યા ચાર પ્રકારની છે - કૃષ્ણ, નીલ, કાપોત, તેજો. આ દ્રવ્યલેશ્યા જાણવી. ભાવલેશ્યા છએ હોઈ શકે. (સૂત્ર-૪૭)
D બૃહત્સંગ્રહણિની ગાથા પમાં ઉત્તર દિશાના શેષ ૯ ભવનપતિ ઇન્દ્રોની ઉત્કૃષ્ટ સ્થિતિ દેશોન ર પલ્યોપમ કહી છે. | | તત્ત્વાર્થાધિગમસૂત્રની શ્રીસિદ્ધસેનગણિ કત ટીકામાં દ્રવ્યલેશ્યાનો અર્થ શરીરનો વર્ણ કર્યો છે.