SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મભૂમિ-અકર્મભૂમિ પ્રકરણ (સૂત્ર-૩/૧૬) કર્મભૂમિ - જે ક્ષેત્રોમાંથી જીવો કર્મોનો ક્ષય કરીને મોક્ષે જઈ શકે તે કર્મભૂમિ. અકર્મભૂમિ - કર્મભૂમિ સિવાયના ક્ષેત્ર તે અકર્મભૂમિ. મનુષ્યક્ષેત્રમાં ૧૫ કર્મભૂમિ છે - જંબુદ્વીપમાં ધાતકીખંડદ્વીપમાં પુષ્કરવરાર્ધદ્વીપમાં ૧ ૨ ૨ ૧ ૨ ૨ ૧ ૨ ૨ મહાવિદેહક્ષેત્રમાં આવેલ દેવકુ-ઉત્તરકુરુ એ કર્મભૂમિ નથી, પણ અકર્મભૂમિ છે. કર્મભૂમિ ૫ ભરતક્ષેત્ર ૫ મહાવિદેહક્ષેત્ર ૫ ઐરવતક્ષેત્ર મનુષ્યક્ષેત્રમાં ૩૦ અકર્મભૂમિ છે - ધાતકીખંડમાં પુષ્કરવરાર્ધદ્વીપમાં ર ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ તિર્યંચ - એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિન્દ્રિય એ તિર્યંચ છે. પંચેન્દ્રિયમાં દેવ, નારકી, મનુષ્ય સિવાયના તિર્યંચ છે. (સૂત્ર-૪/૨૮) તિર્યંચો સર્વલોકવ્યાપી છે. તિર્આલોકમાં તેઓ ઘણા હોય છે. અકર્મભૂમિ ૫ હિમવંતક્ષેત્ર ૫ હિરવર્ષક્ષેત્ર ૫ રમ્યકક્ષેત્ર ૫ હિરણ્યવંતક્ષેત્ર ૫ દેવકુર ૫ ઉત્તરકુરુ જંબુદ્વીપમાં ૧ ૧ ૧ ૧ ૧ ૧
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy