________________
૧૬૮
મનુષ્યક્ષેત્રનું ચિત્ર
મનુષ્યક્ષેત્ર
જબલપ
લવણ સમજુ, ધાતકીખંડ
કાળોદધિ સમુદ્ર અર્ધપુષ્કરવર દ્વીપ
માનુષોત્તર પર્વત મનુષ્યક્ષેત્રનું પ્રમાણ - મનુષ્યક્ષેત્રનું પ્રમાણ ૪૫ લાખ યોજન છે. તે આ પ્રમાણે – દ્વીપ-સમુદ્ર
પ્રમાણ જંબૂદ્વીપ
૧ લાખ યોજન લવણસમુદ્ર (બે બાજુ થઈને) ૪ લાખ યોજન ધાતકીખંડ (બે બાજુ થઈને)
૮ લાખ યોજના કાલોદ સમુદ્ર (બે બાજુ થઈને) ૧૬ લાખ યોજના પુષ્કરવરાર્ધદ્વીપ (બે બાજુ થઈને) ૧૬ લાખ યોજના
૪૫ લાખ યોજન