SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવિદેહક્ષેત્રનું ચિત્ર ૧૪૧ મહાવિદેહક્ષેત્ર નીલવંત પર્વત ઉત્તર સીતાદા નદી સીતા નદી ** નિષધ પર્વત મહાવિદેહક્ષેત્રના ચિત્રની સમજ : જંબૂદ્વીપના મધ્ય ભાગમાં રહેલ મહાવિદેહક્ષેત્રનું આ જુદુ સ્વતંત્ર ચિત્ર છે. આમાં ૧ થી ૩૨ આંકડાવાળી ૩૨ વિજયો છે. * આ નિશાનીવાળા ૧૬ વક્ષસ્કાર પર્વતો છે. -----= આ નિશાનીવાળી ૧૨ અંતરનદીઓ છે. ચિત્રમાં ચારે છેડે વિજયોની પછી એક એક વનખંડ છે. = વનખંડ વચ્ચે મેરુ પર્વત, સાતોદા નદી, સીતા નદી, ચાર ગજદંત પર્વતો, વગેરે છે. ક = ગંધમાદન ગજદંત પર્વત, બ = માલ્યવંત ગજદંત પર્વત, ડ = વિદ્યુ—ભ ગજદંત પર્વત, અ = સોમનસ ગજદંત પર્વત
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy