________________
૧૩૦
ભદ્રશાલ વન
સૌમનસ વન
નંદનવન
Ooh
યાજન
પાંડુક
૧,૦૦૦ યાજન ઊંડાઈ
૬૨,૫૦૦ યોજન
મેરુપર્વત
૩૬,૦૦૦ યોજન
mo&te
૧,૦૦૦ ચો.
૧લી કાંડ
$!# Pl
સર્વ-ઊંચાઈ ૧,૦૦,૦૦૦ યોજન
બીજો કાંડ
પાંડુક વન
સૌમનસ વન
અહિં ભૂમિ સ્થાને ૧૦,૦૦૦ યોજન વિસ્તૃત
નંદનવન
મેરુપર્વતનું ચિત્ર
કંદ વિભાગ
૧૦,૦૯૦૧ યોજન
ભદ્રશાલ વન
મેરુ પર્વતના ચિત્રની સમજ : મેરુ પર્વતમાં ભૂમિતલથી ૫૦૦ યોજન ઊંચે જતા ચારે બાજુ ૫૦૦ યોજનનો ખાંચો પડે છે. અર્થાત્ તેટલી જમીન સપાટ આવે છે. તેને નંદનવન કહે છે. વળી ઉપર ૬૨,૫૦૦ યોજન જતા એ જ રીતે ચારે બાજુ ૫૦૦ યોજનનો ખાંચો આવે છે. તેને સૌમનસ વન કહે છે. વળી ૩૬,૦૦૦ યોજન ઉપર જતાં મેરુનું ઉપરિ તલ આવે છે, આને પાંડુવન કહેવાય છે. પાંડુકવનની મધ્યમાં ૪૦ યોજન ઊંચી ચૂલિકા છે, જે મૂળમાં ૧૨ યોજન તથા ઉપર ૪ યોજન વિસ્તૃત છે. ચૂલિકાની ઉપર એક શાશ્વત ચૈત્ય છે.