________________
કઈ નરકપૃથ્વીમાંથી નીકળેલા જીવને કઈ લબ્ધિ પ્રાપ્ત થાય? ૧૨૧
| કયા જીવો ? કેટલી નરકપૃથ્વીમાં ઉત્પન્ન થઈ શકે? ગર્ભજ ઉરપરિસર્પ ૧લી, રજી, ૩, ૪થી, પમી ગર્ભજ મનુષ્ય સ્ત્રી ૧લી, રજી, ૩જી, ૪થી, પમી,
૬ઠ્ઠી ગર્ભજ જલચર, ગર્ભજ ૧લી, રજી, ૩જી, ૪થી, પમી; મનુષ્ય પુરુષ
૬ઠ્ઠી, ૭મી દેવો-નારકીઓ નરકમાં ઉત્પન્ન થતા નથી.
• કઈ નરકમૃથ્વીમાંથી નીકળેલા જીવને કઈ લબ્ધિ પ્રાપ્ત થાય? નરક
કઈ લબ્ધિ પ્રાપ્ત થાય ? ૧લી | ચક્રીપણું, બળદેવપણું, વાસુદેવપણું, તીર્થંકરપણું, મુક્તિ,
સંયમ, દેશવિરતિ, મનુષ્યપણું, સમ્યગ્દર્શન રજી | બળદેવપણું, વાસુદેવપણું, તીર્થંકરપણું, મુક્તિ, સંયમ,
દેશવિરતિ, મનુષ્યપણું, સમ્યગ્દર્શન ૩જી તીર્થંકરપણું, મુક્તિ, સંયમ, દેશવિરતિ, મનુષ્યપણું,
| સમ્યગ્દર્શન ૪થી | મુક્તિ, સંયમ, દેશવિરતિ,મનુષ્યપણું, સમ્યગ્દર્શન પમી | સંયમ, દેશવિરતિ, મનુષ્યપણું, સમ્યગ્દર્શન ૬ઠ્ઠી | દેશવિરતિ, મનુષ્યપણું, સમ્યગ્દર્શન ૭મી | સમ્યગ્દર્શન