________________
નરકમાં ૧૦ પ્રકારનો પુદ્ગલપરિણામ
નારકીઓની લેશ્યા નિરંતર અશુભ હોય છે. (સૂત્ર-૩/૩) નરકપૃથ્વીમાં દ્રવ્યલેશ્યા આ પ્રમાણે હોય છે
નરકપૃથ્વી
લેશ્યા
૧લી
કાપોત લેશ્યા (તીવ્ર)
રજી
કાપોત લેશ્યા (તીવ્રતર)
૩જી
પ્રથમ પ્રત૨માં કાપોત લેશ્યા (તીવ્રતમ)
શેષ પ્રતરોમાં નીલ લેશ્યા (તીવ્ર)
નીલ લેશ્યા (તીવ્રતર)
પ્રથમ પ્રત૨માં નીલ લેશ્યા (તીવ્રતમ) શેષ પ્રતરોમાં કૃષ્ણ લેશ્યા (તીવ્ર)
કૃષ્ણ લેશ્યા (તીવ્રત૨)
કૃષ્ણ લેશ્યા (તીવ્રતમ)
ભાવલેશ્યા નારકીઓને છએ હોઈ શકે.
નરકમાં ૧૦ પ્રકારનો પુદ્ગલપરિણામ - (સૂત્ર-૩/૩)
નરકમાં પુદ્ગલોનો દશ પ્રકારનો પરિણામ નિરંતર અશુભ હોય છે. ૧) સ્પર્શ - નરકમાં પુદ્ગલોનો સ્પર્શ વિંછીના ડંખ, કપિકસ્કૂલતા, અંગારાના સ્પર્શ કરતાં વધુ દુ:ખદાયી હોય
૪થી
૫મી
૧૦૯
ઢી
૭મી
છે.
૨) રસ - નરકમાં પુદ્ગલોનો રસ લીંબડા, ઘોષાતકી (એક પ્રકારની વનસ્પતિ)ના રસ કરતા વધુ કડવો હોય છે.
૩) ગંધ - નરકમાં પુદ્ગલોની ગંધ કૂતરા, બિલાડા વગેરેના મડદાની ગંધ કરતાં પણ ખરાબ હોય છે.