________________
૧૦૬
નરકાવાસ
(૨) પુષ્પાવકીર્ણ નરકાવાસ - પુષ્પોની જેમ છૂટા-છવાયા રહેલા નરકાવાસ તે પુષ્પાવકીર્ણ નારકાવાસ. તે વિવિધ આકારના હોય છે.
દરેક પ્રતરની મધ્યમાં ગોળાકાર ઇન્દ્રક નરકાવાસ હોય છે. ત્યાર પછી દિશા-વિદિશામાં ક્રમશઃ ત્રિકોણ, ચોરસ, ગોળ, ત્રિકોણ, ચોરસ, ગોળ એ ક્રમે નરકાવાસો હોય છે. રત્નપ્રભાના પહેલા પ્રતરમાં ચાર દિશામાં ૪૯-૪૯ નરકાવાસો અને ચાર વિદિશામાં ૪૮-૪૮ નરકાવાસો હોય છે. નીચે-નીચેના પ્રતિરોમાં દિશા-વિદિશામાંથી અંતિમ ૧-૧ નરકાવાસ ઓછો થાય છે. સાતમી નરકમૃથ્વીમાં દિશામાં ૧-૧ નરકાવાસ છે અને વિદિશામાં નરકાવાસ નથી. સાતમી નરકમૃથ્વીના નરકાવાસ – પૂર્વમાં કાલ, પશ્ચિમમાં મહાકાલ, દક્ષિણમાં રૌરવ, ઉત્તરમાં મહારૌરવ, વચ્ચે અપ્રતિષ્ઠાન.
નરકપૃથ્વી | આવલિકામવિષ્ટ |
નરકાવાસ
કુલ નરકાવાસ
પુષ્પાવકીર્ણ નરકાવાસ
૧લી
૩જી
૪થી પામી
૪,૪૩૩ | ૨૯,૯૫,૫૬૭ | ૩૦,૦૦,૦૦૦ ૨,૬૯૫ | ૨૪,૯૭,૩૦૫ ૨૫,૦૦,૦૦૦ ૧,૪૮૫ ૧૪,૯૮,૫૧૫ ૧૫,૦૦,૦૦૦
૭૦૭ | ૯,૯૯, ૨૯૩ | ૧૦,૦૦,૦૦૦ ૨૬૫ | ૨,૯૯,૭૩૫ | ૩,૦૦,૦૦૦ ૬૩ | ૯૯,૯૩૨ ૯૯,૯૯૫ ૫ |
- ૯,૬૫૩ | ૮૩,૯૦,૩૪૭ | ૮૪,૦૦,૦૦૦
૬ઠ્ઠી
૭મી કુલ
| |
D બૃહત્સંગ્રહણિની ગાથા-૨૫પની ટીકામાં આને રોચક કહ્યો છે. A બૃહત્સંગ્રહણિની ગાથા-૨૫૫ની ટીકામાં આને મહારોક કહ્યો છે