________________
નરકાવાસ
૧૦૫
ઉપર-નીચે પ૨,૫00 – પર, ૫00 યોજન છોડી વચ્ચેના ૩,000 યોજનમાં નરકાવાસ છે. (સૂત્ર-૩/૨)
નારકીઓને રહેવાના સ્થાન તે નરકાવાસ. નરકાવાસો અસ્ત્રા આકારના વજના તળિયાવાળા, અત્યંત ગાઢ અંધકારના સમૂહથી ભરેલા, સર્પ-બિલાડી વગેરેના મડદાની ગંધ જેવી ગંધવાળા, કરવતશક્તિ-ભાલા-ત્રિશૂલના અગ્રભાગના સ્પર્શ જેવા સ્પર્શવાળા છે. બધા નરકાવાસો ૩,000 યોજન ઊંચા હોય છે. નીચે ૧,000 યોજન ઘન પૃથ્વીરૂપ પીઠ હોય છે, વચ્ચે ૧,000 યોજન પોલા હોય છે અને ઉપર ચૂલિકા સુધી ૧,૦00 યોજન સાંકડા હોય છે. | નરકપૃથ્વી | નારકાવાસોનું ક્ષેત્ર | પ્રતર બે પ્રતર વચ્ચેનું અંતર
૧લી | ૧,૭૮,૦00 યોજન | ૧૩ | ૧૧,૫૮૩ યોજન રજી | ૧,૩૦,૦૦૦ યોજન | ૧૧ |૯,૭૦૦ યોજન ૩જી | ૧, ૨૬,000 યોજન | ૯ | ૧૨,૩૭૫ યોજન ૪થી | ૧,૧૮,૦0 યોજન | ૭ | ૧૬,૧૬૬ યોજન
પમી | ૧,૧૬,000 યોજન | ૫ | ૨૫, ૨૫૦ યોજન
૬ઠ્ઠી | ૧,૧૪,000 યોજન | ૩ | પ૨,૫૦૦ યોજના ૭મી | ૩,000 યોજન | ૧ પ્રતર એટલે ઉપરાઉપરી માળ.
નરકાવાસોનું ક્ષેત્ર – (પ્રતરx3000) બે પ્રતર વચ્ચેનું અંતર =
(પ્રતર – ૧) નરકાવાસો બે પ્રકારના છે -
(૧) આવલિકાવિષ્ટ નરકાવાસ - પંક્તિમાં રહેલા નરકાવાસ તે આવલિકા પ્રવિષ્ટ નરકાવાસ. તે ગોળ, ત્રિકોણ અને ચોરસ હોય છે.