________________
વિગ્રહગતિમાં આહારકપણું-અનાહારકપણું બે વર્કવાળી વિગ્રહગતિમાં જીવ પહેલા અને ત્રીજા સમયે આહારક હોય છે, બીજા સમયે અનાહારક હોય છે.
ત્રણ વક્રવાળી વિગ્રહગતિમાં જીવ પહેલા અને ચોથા સમયે આહારક હોય છે, બીજા અને ત્રીજા સમયે અનાહારક હોય છે.
ચાર વક્રવાળી વિગ્રહગતિમાં જીવ પહેલા અને પાંચમા સમયે આહારક હોય છે, બીજા-ત્રીજા-ચોથા સમયે અનાહારક હોય છે.
પહેલા સમયે મરણદેશમાં પૂર્વ શરીરનો ત્યાગ હોવાથી આહારક હોય છે. છેલ્લા સમયે ઉત્પત્તિદેશમાં નવા શરીરનું ગ્રહણ હોવાથી આહારક હોય છે. વચ્ચેના સમયોમાં અનાહારક હોય છે.
ઋજુગતિ -
૧ સમય, આહારક
મરણશ
ઉત્પતિદેશ
એક વકવાળી વિગ્રહગતિ
ર
મરણાદેશ
પહેલો સમય,
આહારક
એક વક્ર
બીજો સમય,
આહારક
jપૂર્વ ઉત્પત્તિ દેશ