________________
[ ૧૭ ]
ઉપરથી સમજાશે. તે જ્યારે ભારતવમાં આભ્યા ત્યારે ખૌદ્ધધર્મને પ્રમલ પ્રતાપ હતા, જૈનદનની જેમ મોઢેા પણ અહિંસા અને ત્યાગના ઉપદેશ આપતા. વૈદિક ક્રિયાકલાપની સામે બૌદ્વેએ જે મળવા જગાડ્યો હતા તેમાં અહિંસા અને ત્યાગ એ મે શસ્ત્રો અચાવ તેમજ આક્રમણુ કરવામાં પણ છૂટથી વપરાતાં. અવૈદિક સંપ્રદાયા પણ અહિંસા ને ત્યાગના પક્ષપાત ધરાવતા. વૈદિક યજ્ઞા હિંસાથી ખરડાયેલા અને આ લેાક તથા પરલેાકના ક્ષણિક સુખના અર્થે જ ચેાજાયાં હતાં.
જૈન-સપ્રદાયે વેદશાસનની ધુંસરી ફગાવી દીધી અને અહિંસા તથા વૈરાગ્ય ઉપર ખૂબ ભાર મૂકયા. એથી સામાન્ય જોનારને મૌદ્ધ તથા જૈન એક સરખાં લાગ્યાં. અને વૈવિવિધ અગ્રાહ્ય માનતા અને અહિંસા તથા ત્યાગ તરફ ખૂલ્લું વલણ બતાવતા. એક વિદેશી મુસાફર, ઉપર કહ્યું તેવુ બ્હારનુ સ્વરૂપ નીહાળી જૈન તથા મૌને એક માને એમાં કંઇ આશ્ચયની વાત નથી. એ સિવાય બન્ને સંપ્રદાયામાં આચાર-વિચારનું પણ કઈંક મળતાપડ્યું હતું છતાં તાત્વિક દ્રષ્ટિએ સપૂર્ણ અલગ હતા એ વાત હવે ઘણા સમજવા લાગ્યા છે. દાખલા તરિકે એમ કહી શકાય કે સંસારનાં ક્ષણિક સુખાના ત્યાગ કરી, ખૂબ સખત સંયમ પાળવા જીવનને ક્રમે ક્રમે વિશુદ્ધ બનાવવું અને માક્ષ મેળવવા એ ભા રતવર્ષના પ્રત્યેક દર્શનના ઉદ્દેશ હૈાય છે. પણ એથી કરીને બધાં દના તત્ત્વતઃ એક જ છે એમ ન કહેવાય. ઉત્તર અને દક્ષિણ દિશા જેમ એક બીજાથી અલગ અને સ્વતંત્ર છે તેમ દના અને સિધ્ધાંતા । પણ મ્હારથી સમાન દેખાવા છતાં ભિન્ન અને સ્વતંત્ર હાઇ શકે છે. એક સમય એવા હતા કે જે વખતે બૌધ્ધ અને જેના સંપૂર્ણ ત્યાગને પેાતાના આદરૂપ માનતા એટલે આચા– રામાં પણ સામાન્ય સાદૃશ્ય દેખાતું; પણ વસ્તુતઃ તે ભિન્ન હતા. એકે બીજાની પાસેથી અમુક નીતિ ઉછીની લીધી છે એમ કહેવુ