________________
૫૪
તત્વાર્થાધિગમસૂત્ર નારક, દેવ અને એકેન્દ્રિય જીવોની યોનિ સંવૃત છે. ગર્ભજ મનુષ્ય અને તિર્યચની યોનિ સંવૃતવિવૃત છે. બાકીના ત્રણ વિકલેન્દ્રિય અને સંમૂર્ણિમ પંચેન્દ્રિય (મનુષ્ય અને તિર્યચ)ની યોનિ વિવૃત છે.
જરાયુજ, અંડજ અને પોતજ એ ત્રણ પ્રકારના જીવોને ગર્ભજન્મ હોય છે. જરાયુ એ એક પ્રકારનું લોહીમાંસથી ભરેલું જાળી જેવું પડે છે, તેમાં જે પેદા થાય છે તે જરાયુજ છે. મનુષ્ય, ગાય, ભેંસ, બકરી, આદિ. ઈંડામાંથી પેદા થતા જીવ અંડજ છે. સાપ, મોર આદિ. જે કોઈપણ-પ્રકારના પડ વિના પેદા થયા છે તે પોતે જ છે. ઉદા૨ હાથી, સસલું, નોળિયો, ઉદર આદિ. - દેવ અને નારકના જીવાને ઉપપાત જન્મ હોય છે. દેવશય્યાની ઉપરનો દિવ્ય વસ્ત્રથી ઢંકાયેલ ભાગ તે દેવોનું અને વજય ભીંતનો ગોખલો-કુંભી, તે નારકજીવનું ઉપપાત ક્ષેત્ર છે. બાકીના સર્વે પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય, સંમૂર્ણિમ પંચેન્દ્રિય (મનુષ્ય અને તિર્યંચોને સંમૂર્ણિમ જન્મ હોય છે. શરીરના પાંચ પ્રકાર : सूत्रः - औदारिकवैक्रियाऽऽहारकतैजसकार्मणानि
શરીરાખિ રૂના - પ પર સૂમ્ રૂટ प्रदेशतोऽसंख्येयगुणं प्राक् तैजसात् ॥३९॥ अनन्तगुणे परे ॥४०॥ મતિયાને ૪ अनादिसम्बन्धे च ॥४२॥ સર્વસ્થ ઝરૂા. तदादीनि भाज्यानि युगपदेकस्याचतुर्थ्यः ॥४४॥