________________
૪૮
તત્વાર્થાધિગમસૂત્ર એકેન્દ્રિય જીવોને ચાર પ્રાણ (સ્પર્શન, આયુ, શ્વાસોશ્વાસ અને કાયબળ) હોય છે. દ્વિયિ જીવોને છ પ્રાણ (ઉપરોક્ત ચાર, રસન અને વાગબળ) હોય છે. ત્રિઇન્દ્રિય જીવને સાત પ્રાણ (ઉપરોક્ત છે અને પ્રાણ) હોય છે. ચતુરિન્દ્રિય જીવને આઠ પ્રાણ (ઉપરોક્ત સાત અને ચક્ષુ) હોય છે, પંચેન્દ્રિય જીવને નવ અથવા દશ પ્રાણ હોય છે. સંમૂર્ણિમ પંચેન્દ્રિય જીવને નવ પ્રાણ (ઉપરોક્ત આઠ અને શ્રોત્ર) અને ગર્ભજ પંચેન્દ્રિયને દશ પ્રાણ (ઉપરોક્ત નવ અને મન) હોય છે. આત્માની જા અને વક્રગતિ : સૂત્ર - વિહત ટર્મયોગ: પારદા.
અનુનિ તિઃ રા. अविग्रहा जीवस्य ॥२८॥ विग्रहवती च संसारिणः प्राक् चतुर्थ्यः ॥२९॥ एकसमयोऽविग्रहः ॥३०॥
एकं द्वौ वाऽनाहारकः ॥३१॥ અનુવાદ : વિગ્રહગતિમાં યોગ કાર્મણ, ફક્ત એકજ માનીએ
સરલ રેખા અનુસાર, ગતિ જીવની જાણીએ; શિવગતિમાં ગમન કરતાં, જીવની સીધી ગતિ, સંસારી જીવની વક્રસીધી, એમસમ્મત બે ગતિ. (૧૩) ત્રણ વક્ર થાય છે જીવને, વિગ્રહગતિમાં છેવટે સમયમાત્રે સરલગતિએ જીવ બીજો ભવગ્રહ વિગ્રહગતિમાં એક વા, બે સમય અણહારી દશા પણ સરલગતિએ જીવ પામે નહિ અણાહારી દશા (૧૪)
અર્થ : વિગ્રહગતિમાં કાર્મહયોગ હોય છે. જીવની ગતિ સરલ રેખાનુસાર થાય છે. મોક્ષે જતાં જીવની ગતિ સરલરેખામાં