________________
તત્વાર્થાધિગમસૂત્ર
૨૬૭ અધ્યાય૧. વ્રતની વ્યાખ્યા આપી તેના પ્રકાર દર્શાવી તેનાં નામ આપો.
૨. ભાવનાનો હેતુ શો છે ? કઈ કઈ ભાવના સામાન્ય છે અને કઈ કઈ વ્રત વિશેષની છે ? - ૩. અહિંસા, અમૃત, અસ્તેય, અબદ્ધ અને પરિગ્રહ એ દરેકની વ્યાખ્યા કરી સ્વરૂપ લખો. પાંચવ્રતનું સ્થાન એક જ વ્રત રાખી શકાય ? કેવી રીતે ?
૪. વ્રતીની લાયકાત શી છે ? મહાવ્રત અને અણુવ્રતના ભેદ સમજાવી અણગાર અને અગારીનું સ્વરૂપ દોરો.
૫. ત્રણ ગુણ વ્રત અને ચાર શિક્ષાવ્રત તેમજ સંલેખના વ્રતને ટૂંકમાં સમજાવો.
૬. સમ્યક્ત, બારવ્રત અને સંલેખના વ્રતના અતિચારનું સ્વરૂપ વર્ણવો.
૭. દાનનું સ્વરૂપ દર્શાવી તેનું મહત્ત્વ કયા કયા કારણે છે તે સમજાવો.
1 1 1
અધ્યાય-૮ | ૧. બંધ એટલે શું ? બંધ એટલે શું ? ને તે કયા કયા હેતુ છે ?
૨. કયા કયા બંધના પ્રકાર કયા કયા બંધ હેતુ પર નિર્ભર છે ?
૩. પ્રકૃતિબંધના પ્રકાર અને તેના પ્રતિભેદનું વર્ણન કરો.