________________
૧૯૬
-- તત્વાર્થાધિગમસૂત્ર અંગોપાંગ, (૧૫) આહારક- અંગોપાંગ, (૧૬) સમચતુરઅસંસ્થાન, (૧૭) વજ>ઋષભનારા સંઘયણ, (૧૮ થી ૨૧) પ્રશસ્તવર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, (૨૨) મનુષ્યાનુપૂર્વી, (૨૩) દેવાનુપૂર્વી, (૨૪) અગુરુલઘુ, (૨૫) પરાધાત, (૨૬) ઉદ્ઘાસ, (૨૭) આતપ, (૨૮) ઉદ્યોત, (૨૯) પ્રશસ્ત વિહાયોગતિ, (૩૦) ત્રસ, (૩૧) બાદર, (૩૨) પર્યાપ્ત, (૩૩) પ્રત્યેક, (૩૪) સ્થિર, (૩૫) શુભ, (૩૬) સુભગ, (૩૭) સુસ્વર, (૩૮) આદેય, (૩૯) યશ-કીર્તિ, (૪૦) નિર્માણ, (૪૧) તીર્થંકર અને (૪૨) ઉચ્ચેર્ગોત્ર. - ૮૨ પાપ પ્રકૃતિઃ (૧ થી ૫) પાંચ જ્ઞાનાવરણ, (૬ થી ૧૪) નવ દર્શનાવરણ, (૧૫) અશાતા વેદનીય, (૧૬) મિથ્યાત્વ, (૧૭ થી ૩૨) સોળ કષાય, (૩૩ થી ૪૧) નવનોકષાય, (૪૨) નરકઆયુ, (૪૩) નરકગતિ, (૪૪) તિર્યંચગતિ, (૪૫ થી ૪૮) ચારજાતિ, (૪૯ થી પ૩) અર્ધઋષભનારા, નારાચ, અર્ધનારાચ, કિલીકા અને સેવાર્ત એ પાંચ સંહનન (૫૪ થી ૫૮) ન્યગ્રોધ પરિમંડળ, સાદિ, કુર્જ, વામન અને હુંડ એ પાંચ સંસ્થાન, (૫૯ થી ૬૨) ચાર અપ્રશસ્ત વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, (૬૩) નરકાસુપૂર્વી, (૬૪) તિર્યંચાનુપૂર્વી, (૬૫) ઉપધાત, (૬૬) અપ્રશસ્ત વિહાયોગતિ, (૬૭) સ્થાવર, (૬૮) સૂક્ષ્મ, (૬૯) અપર્યાપ્ત, (૭૦) સાધારણ, (૭૧) અસ્થિર, (૭૨) અશુભ, (૭૩) દુર્ભગ, (૭૪) દુઃસ્વર, (૭૫) અનાદેય, (૭૬) અયશકીર્તિ, (૭૭) નીચેર્ગોત્ર અને (૭૮ થી ૮૨) પાંચ અંતરાય,
સૂત્રકાર સમ્યકત્વ મોહનીય, હાસ્ય, રતિ અને પુરુષવેદ એ ચારને પુણ્યરૂપે વર્ણવે છે જે અન્ય કોઈ ગ્રંથમાં પ્રાપ્ત થતું નથી.