________________
૧૯૧
તત્વાર્થાધિગમસૂત્ર
સતિદન ચ દ્દા नामगोत्रयोविंशतिः ॥१७॥ त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुष्कस्य ॥१८॥ अपरा द्धादश मुहूर्ता वेदनीयस्य ॥१९॥ नामगोत्रयोरष्टौ ॥२०॥ शेषाणामन्तर्मुहूर्तम् ॥२१॥ विपाकोऽनुभावः ॥२२॥ स यथानाम ॥२३॥ ततश्च निर्जरा ॥२४॥ नामप्रत्ययाः सर्वतो योगविशेषात्सूक्ष्मैकक्षेत्रावगाढस्थितः सर्वात्मप्रदेशेष्वनन्तानन्तप्रदेशाः ॥२५॥ सवेद्यसम्यक्त्वहास्यरतिपुरुषवेदशुभायुर्नाम
गोत्राणि पुण्यम् ॥२६॥ અનુવાદ : પ્રથમ, બીજા, ત્રીજા, છેલ્લા, કર્મની મોટી સ્થિતિ,
ત્રીશ કોટકોટી સાગર, નામ ગોત્રની વિંશતિ, સીત્તેર કોટાકોટી સાગર, મોહની સ્થિતિ કહી, તેત્રીશ સાગર આયુકેરી, સ્થિતિ સૂત્રે સદહી. (૧૪) મુહૂર્ત નાની સ્થિતિ જાણો, બાર બીજા કર્મની નામને વળી ગોત્ર કમેં સ્થિતિ આઠ મુહૂર્તની; શેષ સર્વે કર્મની, અત્તમુહૂર્ત વિચારીએ, થાય અનુભવ કર્મ સ્થિતિ પરિ-પાકથી પિછાણીએ (૧૫) નામ જેવા કામ સર્વે કર્મ ઉદયે થાય છે, હસતે મુખે કે રુદન કરતાં, કર્મ સવિ વેદાય છે; કર્મ જે જે ભોગવાયે, નાશ તેનો થાય છે, તપશુદ્ધિવિણ એ નિર્જરા, નિષ્કામ રૂપ કહેવાય છે, (૧૬) કર્મબન્ધ નામ પ્રત્યય, નામના બે અર્થ છે, કર્મ સર્વે એક પક્ષે, નામ કર્મ સમર્થ છે;