________________
૧૭૨
તત્વાર્થાધિગમસૂત્ર आनयनप्रेष्यप्रयोगशब्दख्यानुपातपुद्गलक्षेपाः ॥२६॥ कंदर्पकौत्कुच्यमौखर्याऽसमीक्ष्याधिकरणोપોવાયવનિ પરા योगदुष्प्रणिधानानादरस्मृत्यनुपस्थापनानि ॥२८॥ अप्रत्यवेक्षिताप्रमार्जितोत्सर्गादाननिक्षेपसंस्ता“रोपक्रमणानादरस्मृत्यनुपस्थापनानि ॥२९॥ सचित्तसंबद्धसंमिश्राभिषवदुष्पक्वाहाराः ॥३०॥
सचित्तनिक्षेपपिधानपरव्यपदेशमात्सर्य• વIનાતિમા રૂા. અનુવાદ : ઊંચી દિશી, અધો દિશી, વળી તિથ્ય સ્થાનમાં,
ધારણાથી અધિક જાતાં, દોષ ત્રણે માનવી ક્ષેત્રવૃદ્ધિ દોષ ચોથો, પાંચમો હું હવે ભણું,
સ્મૃતિ ચૂકે વ્રત દિશાની, દોષ પંચકને હણું. (૧૬) ધારેલ દિશી માનથી વળી, અધિક દિશી સ્થાનની, વસ્તુ અણાવે મોકલે વળી, યાદ ચૂકે વ્રત તણી; શબ્દરૂપે દોષ સાથે, જુગલોને ફેંકતાં, દેશાવગાસિક વ્રત તણા એ, દોષ પંચક સેવતા. (૧૭) કંદર્પ કેરો દોષ પહેલો, સૂત્રમાંહિ સાંભળ્યો, ચેષ્ટા તણો છે દોષ બીજો, વાચાળ ત્રીજો મેં સુણ્યો; અધિકરણો સજ્જ કરતાં, વસ્તુ ભોગે અધિકતા, અનર્થ વિરતિ ભાવમાંહિ, દોષ પંચક દેખતા. (૧૮) મન, વચનને કાય કેરા, અશુભ વ્યાપારો ભજે, સામાયિકોના ભાવમાંહિ, આદરભાવ નહિં સજે; વિસ્મૃતિથી ભાન ભૂલે, દોષ બત્રીશ સેવના, સામાયિકના દોષ તજતાં, થાય સંવર ભાવના. (૧૯)