________________
તત્વાર્થાધિગમસૂત્ર
2000000
અધ્યાય ‹ À
આશ્રવની વ્યાખ્યા અને ભેદપ્રભેદ :
સૂત્ર:-ાયવામનઃર્નયોગ: સ આશ્રવઃ
શા
૧૩૭
॥
સુમ: મુખ્યર્થ અંશુમ: પાપય ॥૪॥
सकषायाकषाययोः सांपरायिकेर्थ्यापथयोः ॥५॥ અદ્રત-પાન્દ્રિય-ક્રિયા: પંચ-ચતુઃ
पंच- पंचविंशाति संख्याह पूर्वस्य भेदाः ॥६॥ तीव्रमन्दज्ञाताज्ञातभाववीर्य्याधिकरण
विशेषेभ्यस्तद्विशेषः ॥७॥
અનુવાદ : કાય, વચન, મનથકી જે, કર્મ તે યોગજ કહું, તેજ આશ્રવ સૂત્ર પાઠે, સમજીને હું સહું, પુણ્યનો આશ્રવ જે છે, શુભ તેને વર્ણવ્યો, પાપનો આશ્રવ જે છે, અશુભ પાડે પાઠવ્યો. (૧) સકષાયી અકષાયી, આશ્રવો બે સૂત્રમાં સાંપરાયિક પ્રથમ ભેદે, ઈર્યાપથિક ભિન્ન ભેદમાં, પ્રથમ ભેદે એક ઓછા, અલીશ પ્રતિભેદો કહી, સંખ્યા થકી ગણના કરું છું, સૂણજો સ્થિરતા ગ્રહી. (૨) અવ્રત તણા છે પાંચ ભેદો, ચાર ભેદ કષાયના, ઇન્દ્રિય છે વળી પંચ ભેદે, પશ્ચિશ વળી ક્રિયાતણા; તીવ્ર ભાવે મંદ ભાવે, જ્ઞાત ને અજ્ઞાતતા, વીર્યને અધિકરણ ધરતાં કર્મ બંધ વિશેષતા. (૩)