________________
તત્વાર્થાધિગમસૂત્ર
૧૧૧ આત્માના પ્રદેશો પોતપોતાના સ્કંધથી અલગ જ થતા નથી એટલે તેમને ફરી ભળવાનો પ્રશ્ન જ રહેતો નથી. દ્રવ્યનું કાર્ય : સુત્ર - વિશેડવII: શરા
થwથયોઃ ત્રે રૂા एकप्रदेशादिषु भाज्यः पुद्गलानाम् ॥१४॥ असंख्येयभागादिषु जीवानाम् ॥१५॥ प्रदेशसंहारविसर्गाभ्यां प्रदीपवत् ॥१६॥
गतिस्थित्युपग्रहो धर्माधर्मयोस्पकारो ॥१७॥ અનુવાદ ઃ લોકાકાશે સર્વ દ્રવ્યો, રહ્યા અવગાહન કરી,
ધર્મ ને અધર્મ દ્રવ્યો, પૂર્ણ લોકે રહે ઠરી; એક આદિ પ્રદેશ સ્થાને, પુદ્ગલની અવગાહના. અસંખ્યય ભાગાદિ સ્થાને, જીવની અવગાહના. (૪) પ્રદેશનો સંકોચ થાતો, વિસ્તરે દીપકપરે, શરીર વ્યાપિ જીવ પ્રદેશો એજ ઉક્તિ અનુસરે; જીવાદિના સંચાર સમયે, ગતિ સહાયક ધર્મ છે, સ્થિરતામાં મદદરૂપે, દ્રવ્ય એ જ અધર્મ છે. (૫)
અર્થઃ લોકાકાશમાં સર્વ દ્રવ્યો ધર્માસ્તિકાય – અધર્માસ્તિકાય અને પુદ્ગલ રહેલા છે. તેથી આકાશનું કાર્ય અવગાહના-જગ્યા આપવાનું છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ દ્રવ્યો સંપૂર્ણ લોકાકાશમાં રહેલા છે. અનંતાનંત પંગલની અવગાહના પણ લોકાકાશના અસંખ્યાતમાં પ્રદેશમાં છે. લોકના અસંખ્યાત ભાગમાં જીવની અવગાહના છે; અનંત પુદ્ગલ દ્રવ્ય અનંત જીવોની અપેક્ષાએ દરેકનું અવગાહનાક્ષેત્ર સંપૂર્ણ લોકાકાશ છે. જીવના પ્રદેશ દેહવ્યાપી અને દીપકની માફક સંકોચ વિકાસશીલ