________________
૧૦૨
તત્વાર્થાધિગમસૂત્ર સારોપને જરૂઝા -
fધ ૪ રૂા. સર સારવુંમરે રૂદ્દા વિશેષ-રિ-સત-ટી-શાહ-યોલશ-પંવતभिरधिकानि च ॥३७॥
आरणाच्युतादूर्ध्वमेकैकेन नवसु ग्रैवेयकेषु
विजयादिषु सर्वाथसिद्धे च ॥३८॥ અનુવાદ ઃ સૌધર્મ કલ્પે ઇન્દ્રનું વળી, આયુ બે સાગર તણું
ઈશાન કલ્પે અલ્પ અધિકે, આયુ બે સાગર ગણું સનસ્કુમારે સાત સાગર, કલ્પ ત્રીજે સુણતા, માહેન્દ્ર કલ્પે સાત સાગર, અલ્પ અધિકે માનતાં. (૨૧) દશ સાગર બ્રહ્મ કલ્પ, લાંતકે ચૌદ જ કહ્યું, શુક્ર સત્તર સાગરે વળી, અઢાર સહસ્ત્રારે રહ્યું, ઓગણીશ આનત વિશ પ્રાણત, આરણ એકવીશથી, અમ્રુતમાંહિ આયુ ગણવું, સાગર બાવીશથી. (૨૨) તેવીશ ચઉવીશ વળી પચ્ચીશ છવ્વીશને સત્યાવીશ, અઠયાવીશ ને ઓગણત્રીશ, ત્રીશને એકત્રીશે; રૈવેયકોના સ્થાન નવમાં, આયુષ્ય એમ વધતુ જતું, અધ્યાય ચોથે ભાખિયું, તે સમજીએ સત્યજ બધું (૨૩) વિજયઆદિક ચાર સ્થાને, આયુ બત્રીશ સાગરૂ, સર્વાર્થ સિદ્ધ પૂર્ણ તેત્રીશ સાગરોપમ સુંદર, ઉત્કૃષ્ટ આયુ પૂર્ણ થાતાં, કહું જઘન્ય હવે મુદ્દા,