________________
૮૮
તત્વાર્થાધિગમસૂત્ર વનપિશાચ. આઠ પ્રકારના વ્યંતરના-ચિહ્ન અનુક્રમે... (૧) અશોક (૨) ચંપક, (૩) નાગ, (૪) તુંબરુ, (૫) વડ, (૬) ખટ્વાંગ, (૭) તુલસ, અને (૮) કદમ્બક, એ પ્રમાણે જન્મથી આભરણમાં હોય છે; ખાંગ સિવાયના આ ચિહ્નો વૃક્ષ જાતિના છે. -
વ્યંતરના આઠ પ્રકારના બે બે ઈન્દ્રો નીચે પ્રમાણે છે : (૧) કિન્નર અને કિંગુરુષ (૨) સન્દુરુષ અને મહાપુરુષ (૩) અતિકાય અને મહાકાય (૪) ગીતરતિ અને ગીતયશ (૫) પૂર્ણભદ્ર અને માણિભદ્ર (૬) ભીમ અને મહાભીમ (૭) પ્રતિરૂપ અને અતિરૂપ અને (૮) કાળ અને મહાકાળ. '' વાહ વ્યંતર એ વ્યંતરની બીજી જાતિ છે, તેના આઠ પ્રકારના બે બે ઇન્દ્રો નીચે પ્રમાણે છે: (૧) સંનિહિત અને સમાન (૨) ધાતા અને વિધાતા (૩) ઋષિ અને ઋષિપાલેન્દ્ર (૪) ઈશ્વર અને મહેશ્વર (૫) સુવત્સ અને વિશાલ (૬) હાસ્ય અને હાસ્યરતિ (૭) શ્વેત અને મહાશ્વેત અને (૮) પતંગ અને પતંગપતિ.
જ્યોતિષ દેવના ભેદ તથા તેની ચર્ચા: સૂર - તિષ્યઃ સૂર્યાશ્રમો
પ્રહનક્ષત્ર-પ્રી-તારવશ રા मेरुप्रदक्षिणा नित्यगतयो नृलोके ॥१४॥ तत्कृतः कालविभागः ॥१५॥
વહિવસ્થિત: iદ્દા અનુવાદ ઃ જ્યોતિષી દેવો પંચભેદે, નામ સૂણજો ભવિજના,
સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રો, તારકા મળી એકમના; મનુષ્યલોકે નિત્યગતિએ, મેરુ ફરતા નિત્યફરે, રાત્રી, દિવસો, પક્ષ, માસ, કાળવિભાગો કરે. (૯)