________________
૮૦
તત્વાર્થાધિગમસૂત્ર સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચની કાયસ્થિતિ સાત જન્મ પ્રમાણ મર્યાદિત છે. ગર્ભજ અને સંમૂર્ણિમ મનુષ્યની કાયસ્થિતિ સાત, આઠ જન્મ પ્રમાણ મર્યાદિત છે.
तत्त्वार्थाधिगमे सूत्रे सानुवादविवेचने ॥ पूर्णस्तृतीयकोऽध्यायो, भूभूवोलोकबोधकः ॥३॥
.