________________
થયું ત્યારે પેતે અભિમાની બન્યા. પેાતે ચૌદ વિદ્યાના જાણુકાર, અદ્વિતીય વૈયાકરણી અદ્વિતીય નૈયાયિક હતા અને પોતે પાતાના જેવા સમગ્ર પૃથ્વીમાં કાષ્ટને પણ સમજતા નહિ.
.
મારા જેવા કાઈ પણ પંડિત નથી. ’ આ જ અભિમાનના કારણે (હું જેવું ન સમજી તેના શિષ્ય અનુ તેવી ) ભીષ્મ પ્રતિજ્ઞા કરી હતી પણ કાળની ગતિ ન્યારી છે. તે પ્રતિજ્ઞા પણ કાળે મધુરી નીપજી. કાઈ એક દિવસે પુરાહિતપ્રવર શ્રી હરિભદ્ર ભટ્ટ પાલખીમાં ખેસીને બજારે ફરવા લાગ્યા. મીયાનાની આગળ પાછળ તેમના શિષ્યા અનેક બિરૂદો ખાલી રહ્યા છે. રસ્તામાં સધળુ શાન્ત હતું એવામાં અકસ્માત, એ ભટ્ટજી મહાશયે લેાકેાને ભાગતા જોયા. એવાં અનેક તોફાને થવા લાગ્યા. ભાગ–પકડા એવી બૂમાબૂમ થઈ રહી. ભટ્ટજીએ માયાનાની બહાર મસ્તક કાઢી જોયું તો એક પ્રચંડ કૃષ્ણુકાય ગાંડે હાથી સામે આવતો જોયા. આ તોફાની હાથી તોફાન કરતો કરતો પાસે આબ્યા ત્યારે મીયાના ઉપાડનાર નેકરા તેા નાસી ગયા. ભટ્ટજી પણ સમયાનુકૂળ કુશળતા કરી ઠેકડે મારી એક જિનમંદિર ઉપર ચઢી ગયા. हस्तिना ताडयमानोऽपि न गच्छेज्जैन मंदिरम् ' એ કલ્પિત ઉક્તિને અસમયનાએ કરેલી અનુભવી મદિર ઉપર ચડ્યા એટલે તેમની નજરમાં શ્રી વીતરાગની મૂર્તિ પણ આવી. જે જિનહેરને આશા લઇ પોતે બચી ગયા, તે વાત તો અભિમાનની ઉગ્રતામાં તેમને ન જ જણાઈ અને ઊલટું કલિયુગના બ્રાહ્મણની પેઠે એમણે એ જિનમૂર્તિના ઉપહાસ કરી ‘ દૃષ્ટિ એવી સૃષ્ટિ'ની ઉક્તિને સમર્થિત કરી. ઉપહાસમાં પણ તેમને ખીજું કાંઈ સ્મૃતિમાં ન આવતાં મિષ્ટાન્ન જ યાદ આવ્યું. તેઓએ એ પ્રતિબિંબ પ્રત્યે કહ્યું કે- પુરેલ તથા છે વનું મિષ્ટાન્નમોસTMમ્ આમ થેાડા સમય બાદ શાન્ત વાતાવરણ બન્યું એટલે અભિમાની ભટ્ટજી પાતાના ઘર તરફ ગયા.
r