________________
( ૬૧ )
વા એ ઇશ્વર, જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્નવડે ક્રિયા કરે છે એથી જગત રચાય છે ? કે ફક્ત એના ઈશ્વરપણાને લીધે જ જગતની રચના થઇ રહી છે? તુ વા—ભાઇ, અમે તે`વધારે શુ કહીએ ? અમે તે ઇશ્વરના. એવા ભક્ત છીએ કે—અમારે મન એની હયાતી માત્રથી જ જગતી રચના ચક્ર જાય છે.
અકર્તૃવા—એ તે તમારી આંધળી ભક્તિ છે. જી–જો જગતની રચનામાં ફક્ત હયાતીની જ જરૂર હાય તો એને રચનાર ઈશ્વર એક જ કેમ હોઈ શકે ? જેમ ઈશ્વર હયાત છે તેમ કુંભાર, લુહાર અને સુતાર વિગેરે પણ હયાત છે. એ બધાની હયાતીમાં કાઇ એવી વિશેષતા નથી કે એકની હયાતીથી જ જગતની રચના થાય અને બીજાની હ્રયાતીથી ન થાય માટે માત્ર હયાતીથી જ જગતની રચનામાં ઇશ્વરને લાવવવામાં બીજા પણ હયાતી ધરાવનારા કુંભાર વિગેરે વચ્ચે આવીને ઇશ્વરના ઇશ્વરપણાને ભાગ લઈ જશે.
કવા—ભાઈ હયાતીથી ન પત્યું તે રહ્યું. ઇશ્વરનું જ્ઞાનીપણુ કયાં ગયુ છે? અમે એના જ્ઞાનિપણાને લીધે જ એને ( ઇશ્વરને ) કરનાર માનીએ છીએ.
જગ
અકવા—ભાઇ, તમારું આ કથન પણ ખાટુ જ છે. જ્ઞાની તા યાગીઓ પણુ છે, પરંતુ તે કાંઈ જગને બનાવતાં નથી માટે જ તની રચના કરવામાં જ્ઞાનિપણાને સામે ધરવું એ પણ ઠીક જણાતુ નથી. કતુ વા—ભાઈ, ઇશ્વરમાં જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્ન એ ત્રણે વાનાં હાવાને લીધે એ જગતને રચી શકે છે અર્થાત્ ઇશ્વરનું જ્ઞાનપણું, ઇચ્છા વાળાપણું અને પ્રયત્નવાળાપણું—એ ત્રણે જગની રચનામાં કારણભૂત છે. અકર્તૃવા—ભાઇ ! તમે શું કામ ધ્યાન આપો કેયાદ રાખે। ? અમે ઉપર હમણાં જ કહી ગયા કે શરીરની હયાતી હેાય ત્યારે જ જ્ઞાન, ચ્છા અને પ્રયત્ન કારણભૂત થઇ શકે છે. અને શરીરની હયાતી વિના