________________
( ૫૩ )
અને તેમ નથી; કારણ કે-સામાન્ય બતાવટને બતાવનાર કાંઇ બુદ્ધિવાળે જ હાય, એવા નિયમ નથી. એ તે વખતે ડાહ્યો હોય, ગાંડા હાય કે અબુઝ પણ હેાય અર્થાત્ સામાન્ય બનાવટવડે ફકત એક કાઇ બનાવનારની જ અટકળ થઈ શકે, પરન્તુ બુદ્ધિવાળા બનાવનારની કલ્પના તે ન જ થઇ શકે તે પછી તમેાએ સાધવા ધારેલા સર્વજ્ઞ અને સર્વશકિતમાન્ ઇશ્વર તે કેમ કરીને સધાય ?
કવા—અમે તે જગતને એક અસાધારણ બતાવટ માનીએ છીએ અને તે વડે તેના બનાવનારને પણ અસાધારણ પુરુષ સમજીએ છીએ ? અકવા—ભલે તમે જગતને અસાધારણ બનાવટ કહે। પરંતુ અમને તે સાધારણ કે અસાધારણ બનાવટમાં કશે વિશેષ ફેર લાગતા નથી; કારણ કે-કરનાર નજરે ન દેખાતા હોવાથી એ અને બનાવટ વચ્ચે કયા વિશેષપણું છે, એ શેાધવુ મુશ્કેલીવાળુ છે. તેથી જે દૂષણુ સાધારણ નાવટને લાગુ પડે છે તે જ દૂધશુ અસાધારણ બનાવટને પણ લાગુ થાય છે. કવા॰ભાઇ, અત્યાર સુધી તે તમે જે કહ્યું તે મર્યાદાવાળુ હાવાથી કદાચ ઠીક લેખાય, પરંતુ તમે જે દૂષણ ઉપર જણાવ્યું છે તે તે! તદ્દન ખાટુ જણાય છે, સાધારણ અને અસાધારણ બનાવટમાં કદાચ તમે। વિશેષપણું ન માનેા તે ભલે; પરંતુ તે બન્નેમાં બતાવટપણું એક સરખુ હાવાથી તે વડે બતાવનારની સાધના કરવામાં શો વાંધો આવે ? અકર્તૃ'વા—જો માત્ર એક બનાવટપણાને લીધે જ બતાવનારની સિદ્ધિ થઇ શકતી હૈાય, તે ફકત આત્મપણાને લીધે આપણી જેમ મહાદેવનું શરીરધારીપણું, અધૂરાપણુ, એન્નુ જાશુકારપણું અને સંસારીપણું શા માટે ન સિદ્ધ થઇ શકે ? કારણ કે જેટલું અને જેવું આત્મપણું મહાદેવમાં છે તેટલુ જ મનુષ્યમાં પણ છે. વળી ખરી વાત તે એ છે કે બનાવટમાં અસાધારણપણ શી રીતે હાય-એ જ વાત પહેલી સમજાતી નથી. વાભાઇ, તમે ભલે ગમે તેમ કહે, પરંતુ અમે તે આ એક જ વાત કહીએ છીએ કે, ‘ જેતે જોષને કરેલુ' એવી મિત
'