________________
—( ૧૭ )
પ્રત્યક્ષ
ઈદ્રિ અને પદાર્થના સંબંધથી થનારું, દોષ વિનાનું, નિશ્ચયરૂપ અને “શબ્દ રહિત જે જ્ઞાન થાય તે “પ્રત્યક્ષ” કહેવાય. અનુમાનઃ
પ્રત્યક્ષ જ્ઞાનની સહાયથી જે જ્ઞાન થાય તે “અનુમાન” કહેવાય. અનુમાનના ત્રણ પ્રકાર છે. પૂર્વવત, શેષવત અને સામાન્યતદષ્ટ. ચતુર્થ સ્થાન, સવાર ૨, ફૂ૦ ૨૨૮, પૃ. ૨૫૪ આ. સમિતિ) જુઓ અનુગદ્વાર –
“णाणगुणप्पमाणे चउविहे पन्नत्ते, तं जहा-पच्चक्खे, અપુમા, વજે, મને” અર્થાત “જ્ઞાનગુણપ્રમાણુના પ્રકાર ચાર છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ” (પૃ. ૨૧૧-૨૧૯ આગમોદય સમિતિ)
૭. સંશય, ભ્રમ વગેરે દોષ વિનાનું.
૮. “બીજા પાસેથી સાંભળીને આપણે જે જાણીએ અથવા આપણું બેલેલું સાંભળીને બીજે જે જાણે” તે જ્ઞાન પ્રત્યક્ષકટિમાં ન આવે માટે આ “શબ્દરહિત” વિશેષણ જેલું છે.
૯. અનુમાનના આ જ ત્રણ પ્રકારોને જનસત્રમાં પણ જણાવેલા છેઃ જુઓ અનુયોગઠારસન્ન– ____अणुमाणे तिविहे पण्णत्ते, तं जहा-पुब्ववं, सेसवं, दिट्ठसा.
જા અર્થાત્ “અનુમાનના ત્રણ પ્રકાર છેઃ–પૂર્વવત, શેષત અને દષ્ટસાધર્માવત.” (પૃ. ૨૧૧-૨૧૯. આગમેદય સમિતિ.) જુઓ ભગવતી – આ “વિવિધ અનુમાનનું પૂર્વવત પર રાજ એવા”