________________ તમે જૈન સાહિત્યવર્ધક સભા-સુરતના , સંસ્કારી ને શિક્ષાપ્રદ સુંદર પ્રકાશનો સા કન્યા ? (1) સાસથાન મહાવ્ય (‘સરણી' નામક સુંદર ટીકાયુક્ત) ટીકાકાર આચાર્ય શ્રી વિજયઅમૃત. સુરિજી મહારાજે. એક એક શ્લોક સાત-સાત અર્થ દર્શાવે છે. વ્યુત્પત્તિ યોગ્ય ગ્રંથ, કિંમત રૂા. ચાર, (2) સાહિત્યશિક્ષામંજરી-કર્તા મુનિરાજ શ્રી ધુર ધરવિજયજી મહારાજ. છ દેના પ્રકારે પ્લેકાની રચના અને સાહિત્યને લગતે ઉચ્ચ કેટિને અપૂર્વ ગ્રંથ કિંમત લેઝર પેપર રૂા. બે, લેઝ રૂા. દોઢ. (7) પરમાત્મ સંગીતરસસ્ત્રોતસ્વિની-કર્તા મુનિરાજ શ્રી ધુરંધરવિજયજી મહારાજ. પ્રભુ સ્તવનો તેમજ સંગીતની પ્રણાલિકા સમનવતો નટેશન સહિત સુંદર ગ્રંથ, કિંમત આઠ આના. (4) શ્રી આદિનાથ પંચકલ્યાણક પૂજા. (5) શ્રી શ્રી ગિરનારજી તીર્થ પરિચય-કર્તા મુનિશ્રી યુરધરવિજયજી. બને પુસ્તકની કિંમત ચાર-ચાર આના.. સે નકલના રૂ. વીશ. પૂબ પ્રેમીઓને ખાસ ઉપયોગી છે. (6) વૈરાગ્યશતક-કતાં આચાર્ય શ્રી વિજય અમૃત સરિજી મહારાજ.સામાચિક તેમજ અન્ય ધર્મક્રિયામાં હંમેશાં વાંચવા ગ્ય ગ્રંથ. અિત રૂા. એક. શા. બાલુભાઈ રૂગનાથ >> જમાદારની શેરી, ભાવનગર (કાઠિયાવાડ) આજે જ લખી નાખ