________________
( ૨૬૮ )——
સૂત્રને ‘કુસુમ’પુરમાં એટલે પાટલીપુત્રમાં રહીને બનાવ્યું હતું. એમના પિતાનું નામ ‘સ્વાતિ’ હતુ, એમનું ગાત્ર ‘ કૌભીષણ ? હતુ અને એએ ‘ઉચ્ચનાગરીશાખા’ના હતા.
પ્રમાણવાતિક–કર્તા આચાય શાંયાચાયે શ્રોસિદ્ધસેન દિવાકરના ‘ન્યાયાવતાર'સૂત્રના પ્રથમ શ્લાક ઉપર એક સવિસ્તર વાર્તિક રચેલું છે, જેને પ્રમાણુવાતિક કે તાંતિક પણ કહેવામાં આવે છે. એ જ વાતિક આ પ્રમાણુવાતિક છે તે આ વાતિક ઉપર એ જ કર્તાએ ‘પ્રમાણુપ્રમેયકલિકા' નામની ટીકા કરેલી છે. ( બનારસના ૫૦ વિઠ્ઠલશાસ્ત્રીએ એ ગ્રંથને પ્રકાશિત કર્યો છે, પણુ એને શેાધવાની તકલીફ ન લીધી હોવાથી એ, ધશેા અશુદ્ધ છપાયેલા છે. )
પ્રમાણમીમાંસા—કર્તા--હેમચ'દ્રસૂરિ, કુમારપાળના ધર્મ ગુરુ
ન્યાયાવતાર—મૂળકાર શ્રીસિદ્ધસેન દિવાકર. અનેકાંતજયપતાકા, અનેકાંતપ્રવેશ, ધમ સંગ્રહણી--કર્તા શ્રીહરિભદ્રસૂરિજી.
પ્રમેયરત્નકેશ—કર્તા શ્રીચ દ્રપ્રભસૂરિ વિક્રમસંવત ૧૧પ એટલે વિક્રમની બારમી સદી) આ પુસ્તક શ્રી જૈનધ`પ્રસારક સભા— ભાવનગર તરફથી પ્રકાશિત થયેલું છે. વધુ વીગત માટે એ મુદ્રિત પુસ્તકની અંગ્રેજી પ્રસ્તાવના જોઇ લેવી.
દિગમ્બર જૈ
પ્રમેયકમલમા‘ડ-કર્તા શ્રીપ્રભચંદ્રસૂરિ, ૧૦૦૦ શ્લોકપ્રમાણુ. એમનેા સમય આશરે વિક્રમની નવમી કે દસમી શતાબ્દી. આ ગ્રંથ પ્રકાશિત થએલ છે.