________________
ટીકાકારે જણવેલા ગ્રથને પરિચય
જેનદર્શનને ૨૬૫ મે પાને જે જે ગ્રંથનાં નામ જણાવ્યાં છે તેના કર્તા, કાળ વગેરેને સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે. સમ્મતિત–મૂળાકાર શ્રી સિદ્ધસેન દિવાકર. આ મહાતાર્કિક સુધારકને ચેકસ સમય તે હજુ વિવાદાસ્પદ છે, તે પણ આ એક પ્રાચીન ગાથા" पंचेव य वरिससडा सिद्धसेणदिवायरो य जयपयडो। छधसढा वीसहिल सकथुउ अज्ररबिरक्य हू"
( विचारसार प्रकरण इसवीय १००० प्रद्युम्नमरि ) –દ્વારા એમને સમય વીરાત છો તૈકે જાણી શકાય છે. આશા છે કે, કોઈ ભૂતકાળગવેષી મહાશય જરૂર આ સમયનું સંશોધન કરશે. 'આ ગ્રંથનું મૂળ ૧૬૮ ગાથામાં-પ્રાકૃતભાષામાં રચાયેલું છે. આ ઉપરાંત આ મહાપુરુષે તને આદિગ્રંથ “ન્યાયાવતાર' રચેલે છે તથા બત્રીશ બત્રીસ શ્લેકના પ્રમાણુવાળી એવી બત્રીશ બત્રીશીઓ પણ એમણે જ રચેલી છે. એ બત્રીશીઓમાં જ એમનું સુધારકપણું તગતગી રહ્યું છે. તથા “નવસ્મરણ ની કેટીમાં આવેલું “કલ્યાણમંદિર સ્તોત્ર પણ જે કુમુદચંદ્ર રચેલું છે તે મહાપુરુષ પણ આ જ છે. એમના “સમ્મતિતક” ઉપર ૨૫૦૦૦ શ્લેકપ્રમાણુની ૧ લી ટીકા.