________________
( ૧૭૦ )
-
છે. કદાચ એમ માની લેવામાં આવે કે-કર્મ વિનાના આત્માઓ ફક્ત પૂર્વના વેગને લીધે ઊંચે જઈ શકે છે તે પણ જે મોક્ષે જતા આત્મા-- એને તદન શરીર અને ઈદ્રિય વિગેરે પ્રાણ વિનાના માનવામાં આવે તે
अधोगौरवधर्माणः पुद्गला इति चोदितम् ॥ ५ ॥ અથisષતિર્થcર્જ -વાગ્ય-s-વીવાડા स्वभावतः प्रवर्तन्ने तथोर्ध्वगतिगत्मनः ॥६॥ अधस्तिर्यकू तथोर्व व जीवानां कर्मजा गतिः । ऊर्ध्वमेव तु तद्धर्मा भवति क्षीणकर्मणाम् ॥ ७ ॥ ततोऽप्यूर्ध्वगतिस्तेषां कस्मानास्तीति चेन्मतिः ।
મલિતાણામાવાતા હિતુતિઃ viા ૮૫ અર્થાત,
ત્યાર પછી એટલે આઠે કર્મોને સમૂળગો નાશ થયો કે તુરત જ એ આત્મા, લેકના છેડા સુધી ઊંચે ચાલ્યા જાય છે. એના ઊંચે જવાના જે હેતુઓ છે તે આ છે–૧ પૂર્વ પ્રયોગ, ૨ અસંગતા, ૩ બંધચ્છેદ અને ૪ ઊર્ધ્વગૌરવ. ૧,
(એ ચારે હેતુઓને ઉદાહરણપૂર્વક સમજાવે છે)પૂર્વપ્રયોગ –
જેમ એક વાર ફેરવ્યા પછી કુંભારને ચાકડે એની મેળે ફર્યા કરે છે, એક વાર હલાવ્યા પછી હિંડેળો એની મેળે હાલ્યા કરે છે અને એક વાર ફેંકયા પછી બાણું એની મેળે ઘણે દૂર સુધી પહોંચી જાય છે તેમ આત્માને એક વાર કર્મોએ ફેરવેલે હેવાથી તે અત્યારે પણ (અકર્મક દશામાં પણ) ઊંચે ગતિ કરી શકે છે. ૨. અસંગત્વ –
જેમ માટીથી ખરડાએલું તુંબડું પાણીમાં બુડી જાય છે અને પછી જેમ જેમ તે ઉપરને માટીને લેપ પીગળી પીગળીને ઉખડતે જાય છે. તેમ તેમ તે ઊંચું આવે છે અને એ કચરે તદ્દન ઉખડી ગયે તો એ