________________
-( ૧૨૩ )
આ પ્રમાણે છેઃ—જેમ રાત્રીમાં ખજા( ખદ્યોત પોતાના શરીર પરિણામથી પ્રકાશ આપે છે અને એ પ્રકાશ જીવ શક્તિનું પ્રત્યક્ષ ફળ છે તેમજ અંગારા વગેરેના પ્રકારાને પણ જીવ-શક્તિના ફળરૂપે માનવા એ કાંઇ કાઇ પ્રકારે અયુક્ત નથી, અથવા જેમ તાવની ગરમી જીવવાળા શરીર સિવાય બીજે કયાંય હાઇ શકતી નથી તેમ અગ્નિની ગરમી પણ એમાં જીવની હયાતી સિવાય હેાઈ શકતી નથી. કાઈ ઠેકાણે અને ક્રાઈ પણ સમયે મરેલા શરીરમાં તાવની હયાતી હાઇ શકતી નથી-એ રીતે ઉષ્ણતાની સાથે જીવની હયાતીના સહચાર જણાતા હૈાવાથી અગ્નિને સચિત્ત માનવામાં કો! વાંધા હૈાય એમ જણાતુ નથી.
૧. જેમ ખજીના શરીરમાં રહેલા પ્રકાશ જીવવાળા છે તેમ અગારા વિગેરેમાં રહેલા પ્રકાશ પણ જીવના સયેાગથી જ થએલા છે.
૨. જેમ મનુષ્યના શરીરમાં આવેલા તાપ જીવ–સયાગી મનાય છે તેમ જ અંગારા વિગેરેમાં રહેલા તાપ પણુ જીવ–સયાગી છે એમ માનવું જોએ. સૂ વિગેરેના પ્રકાશ પણ જીવ–સંચાગી જ છે માટે એ વિષે પણ કોા વાંધા આવે તેમ નથી.
૩. જેમ આહાર લેવાના પ્રમાણને લીધે મનુષ્યના શરીરમાં હાનિ અને વૃદ્ધિ થાય છે તેમ જ અને તે જ હેતુથી પ્રકાશમાં પણ હાનિ અને વૃદ્ધિ થતી હાવાથી એને ( પ્રકાશને ) પણ મનુષ્યના શરીરની પેઠે જીવ–સચેગી માનવા જોઇએ. એ પ્રકારે ખીજી પણ અનેક લીલાથી અગ્નિમાં જીવ હોવાની હકીકત અબાધપણે સાબિત થઇ શકે છે.
હવે વાયુમાં પણ વ છે, એ હકીકતને સાબિત કરનારાં પ્રમાણા છેઃ—
૧. જેમ ક્રાઇ ચમત્કારવાળી શક્તિને લીધે દેવનું શરીર નજરે દેખાતુ નથી પણ તે ચેતનાવાળું છે અને વિદ્યા, મંત્ર તથા આંજણી